________________
-
-
-
(૪૪૮) જે કઈ કરવું તેનું નામ ઉલ સંજ્ઞાના છે. ૧૦ |
અજ્ઞાન લોકો એમ કહે છે કે જે અત્યંત શુધ માર્ગ ખોળવા જઈએ તો તીર્થને ઉછેદ થાય માટે લોકના આચાર ઉપર આદર શ્રધા કરવી જેમ ચાલે તેમ ચલવા દઈએ એહવાં વચન બેલતા થકા જે તૈકીક આચારે પ્રવરતે તેનું નામ લોક સત્તા છે ! ૧૧ અને શીક્ષા ગ્રહણ આ સેવન તથા પદ સંપદા સહીત ભાવ સુન્યપણે જે આવશ્યક કરે તે પણ દ્રવ્ય આવશ્યક કહ્યું છે તે જે અશુદ્ધજ કરે તેની તો વાત જ શી કહીયે તેને તો માત્ર કાય કેmષ અને વિરાધના થાય છે, જે ૧૨ છે
તીરથને ઉછેદ થાય તેના ભયથી અશુદ્ધ કીયાને વિષે ગાડેરીયા પ્રવાહ ની પેઠે ગતાનુગતીકપણે આદરકરતા કાંઈ પ્રમારથ જાણે નહીં અને જ્ઞાન કીયાનો નાશ કરે છે ૧૩ છે જે ધર્મના અર્થી થઇને એમ કહેશે કે જે ઘણા લો. કે કરે તે આપણે પણ કરવું તો મીથ્યાત્વ ધર્મના પણ ઘણું વનાર છે માટે તે પણ કોઈ કાળે છડાશે નહી એમ ઠર્યું. તે જ છે
માટે સુત્રની શિલી રહીતપણો ગતાનુગતિક પણે ઉઘ સજ્ઞા અથવા લેક સંજ્ઞાથે જે કરવું તેને અન્ય અન્ય અનુદાન કહેવું છે ૧૫ | જે અજ્ઞાનપણે કાય કોષ કરે તેને અકામ નિઝરા કહેવી અને ઉપયોગ સહીત જ્ઞાન કીયા કરવી તેનું નામ સકામ નિઝરા છે, આ ૧૬ છે
માગાનુસારી પુરૂષ શુદ્ધ કીયાનુષ્ઠાન રાગે કરી જે કરે તે તદ્દતુ અનુખાન કહેવાય જે વારે છેલું પુદગળ પરાવર્ત રહે તેવારે જે કીયા કરે તે અનાઉપયોગે ન કરે માટે એ અનુષ્ઠાન પણ તેવારેજ હેય ને ૧૭. છેલે પુદગળ પરાવર્તે જે વારે તÈતુ અનુષ્ઠાન પ્રગટે તેવારે એ ધર્મને યોવન કાળ મગ અને સંસારમાં બાળ દિશા હતી તે મટી ગઈ એમ જાણવું એ આ નુષ્કાને શુદ્ધ કિયાને રાગ ઉપજે છે અને પુર્વનાં ત્રણ અનુષ્ઠાને અશુદ્ધ કીયાનો આદર ઉપજે છે, જે ૧૮ છે ,
જેમ યુવાન પુરૂષ ભેગને વિલાશી થાય છે અને બાળકીડાથી લજાય છે તેમ ધર્મ પાવન કાળવત પુરૂષ ધર્મના નામે કરીને અશુદ્ધ કીયાથી લજવાય છે છે ૧૯ તે માટે તે ધર્મના અનુરાગથી ચરમ પુદગળ પરાવર્તે જ વળી તહેતુ નામે ચોથું અનુષ્ઠાન કહ્યું છે પણ બીજાદિક જે સમકીત તેને અપ્રાપ્ય છે.ઘરવા
* ઈહાં સમઝીત રૂપ, બીજ તો તેવારે થાય કે જેવારે શુદ્ધ ક્રિયા કરતાં પ્રાણીને ખીને બહુ માન પ્રસસા કરે અને આમ વિધી રાત્રે તે ૫ણને શુદ્ધ |