________________
(૪૪૪) વિઘિ ગોચર હેાય તેવા સમકીત ઉપજે છે ૨૧ એ તબ્ધ હેતુ અનુષ્ઠાનને અનુબંધ જે દુધ પ્રણમતે કલક રહીત અકુર કહિએ અને તથ્ય હેતુ અને નુષ્ઠાનની ખેળ કરવી તે નાના પ્રકારનો રઠધ કહીએ. જે રર છે
તે મધે પ્રવૃતવુ તે રૂપ વિચીત્ર પ્રકારના પાનડાં જાણવાં અને સદગુરૂના જોગ વડે સ્વર્ગમાં સુખ સંપાદા પામવી તે રૂપ ફળ જાણવા ૨૩ છે જે વારે ગુરૂ પાસે દેશના સાંભળીને ભાવ ધર્મ રૂપ સાદા પામે તે ફળ કહીએ તે ફળ એક્ષ સાધન રૂપ છે એમ જાણવુ. ર૪ છે
સહજ સ્વભાવીક જે ભાવ ધર્મ છે તે તે ચદનની સુગંધ સમાન છે. તે સહીંત જે અનુષ્ઠાન કરવું તેનું નામ અમૃત અનુષ્ઠાન છે ! રપ છે પ્ર ભુની આજ્ઞા વડે મન સુધી પ્રવરતે અને અત્ય તપણે સવેગ ગુણસહીત હયા તેને ગણધરાદીક અમૃત અનુષ્ઠાન કહે છે ૨૬ જ
ભલી રીતે શાસના અર્થને વિચારે કીયા મધ્યે વીર્ય ઉલાસ પરે પચ ભ કાળના દોષ ન ગણે અથવા જે કાને જે ઉચીત હોય તે કીયા કરે એ લક્ષણ અમૃત અનુષ્ઠાનનાં જાણવા છે ર૭ મે એ પાંચ અનુષ્ઠાનમાં છેલ્લાં બે અનુષ્ઠાન તે રૂડાં છે અને પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન તે ભુડાં છે રૂડાં નથી તે માં પણ સર્વથા શ્રેષ્ઠ તે અમૃત અનુષ્ઠાન જાણવું કેમકે અજ્ઞાન તેનું આકરૂ જે વિષ તે એ અનુષ્ઠાન વડે નાશ પામે છે ૨૮
કીયા એ આદર કરતાં રાગ ધરે તથા આગમને અતી મોટી સંપદાનું માને વળી જાણવાની ઈચ્છા કરે જાણને સગ કરે એ શુદ્ધ કીયાનાં લક્ષણ છે કે ૨૮ ને તેના પણ જુદા જુદા ભેદ છે. ૧ ઇચ્છા ૨ પ્રવૃતિ ૩ સ્થીર તા ૪ રિધી પગ એ ચાર યોગ મેલને જોડે માટે યોગ કહીયે છે ૩૦ છે
જે ગુરૂનો ઉપદેશ સાંભળી ગુરૂ ઉપર અને કથા ઉપર પરમ પ્રીતી ધરે ગુણે પરણમે તેને પહેલો ઈચ્છા યોગ કહીયે પછે ગુરૂના કહ્યા પ્રમાણે સમતા સહીત વ્રત પાળે કીયાએ સહીત પ્રવરતે તે બીજે પ્રવૃતીયોગ કહીએ છે ૩૧ જે રૂડા શોપસમના ઉત્કર્ષથી અતિચાર ન લગાડે અને મન સ્થીરપણે પ્રવરતે એ ત્રીજે સ્થીર યોગ કહીયે અને નિરતીચાર શુદ્ધ ક્રીયા માં બીજા પ્રાણીને મેંળવીને તેને પણ સધાવે તે ચોથો સિદ્ધી રોગ જાણવા ૩રપ ' '' -
- જે એ ઈચ્છાદીક ગની વળી વિચીત્ર ભેટે છે તે લોપમભાવના ભેદ1 લી છે તે શ્રધા પ્રીતી પ્રમુખ યોગે કરીને મુક્તિ માર્ગ પામનાર ભવ્ય જીવને છે