________________
*
*
*
-
-
-
- -
-
-
(૪૧) થાશે જેણે વ્યવહાર ન ન માન્યો તેણે ગુરૂ વંદ ન ભક્તિ તપ જપ સર્વ ન માન્યા એમ જેણે આચાર ઉઘા અને નિમીત કારણ વિના એકલો ઉપાદાન કારણ તે શીદ્ધ ન થાય માટે નીમીત કારણ રૂપ વ્યવહાર ન માનવે અને જો એકલો વ્યવહાર નય માનીએ તે નીચય નય ઓળખ્યા વિના તત્વ સ્વરૂપ જાણ્યું જાય નહી માટે તત્વ મારગ અને મોક્ષ માર્ગ તે નિશ્ચય નય વિના પામીએ નહીં અને તત્વજ્ઞાન વિના મસ નથી એટલે નિશ્ચ વિના વ્યવહાર નિફળ છે અને નિશ્ચ સહીત વ્યવહાર તે પ્રમાણ છે તેને કઈ
જેમ સોનાનાં આભુષણમાં ઉપધાતુ અથવાકીજે મીલ્યો હોય તે પણ સોનાને ભાવે લેઈ રાખીએ છીએ. અને જે તે ઉપધાતુ તથા સોનુ બંને જુ દા કરીએ તે સોનાને સહુ કોઇ લીયે અને ઉપધાતુ જે તાંબુ વિગરે તે કોઈ ન લીએ તેમ ની નય તે સોના સમાન છે અને વ્યવહાર નય તેક ધાતુ સમાન છે, માટે ની સહીત સે ભલા છે અને વ્યવહાર રૂપ મોક્ષ માર્ગ છે તે કહો.
ભ૫ પ્રાણું એમ ચીંત જે એ સરીર છીજ જાઓ ક્ષય થઇ જાએ વિણ શી જાઓ એ શરીર માહારૂ પુદગળીક છે પર વસ્તુ છે એક દીવશે મુકવુ છે માટે હે પ્રાણ તુ આપણા આત્માને નીરમળ પણે ધ્યાવતો સંસારથી તરીને કાંઠા પામીશ, અહો ભવ્ય જીવ એહીજ આપણો આત્મા છે તે સુદ્ધ બ્રહ્મ છે પણ કમને વશ પડો જન્મ મરણ કરે છે પણ એ શરીરમાં જે જીવ છે તે દેવ પરમાત્મા છે માટે તમે આપણે આત્મા ધ્યા તરણ તારણ ઝહાજ એ આપણો આત્મા છે એમ શ્રી હેમાચાર્ય શ્રી વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે. જે પરમાત્મા છે પર્મ જાતિ છે પંચ પરમેષ્ટીથી પણ અધીક પુજ્ય છે કેમકે પચ પરમેષ્ટી તો મોક્ષ માર્ગના બતાવનાર છે પણ મેક્ષમાં જવાવાળે તે આપણો જીવ છે. અજ્ઞાનને મીટાવનાર સર્વ કર્મ કળશને ખ : પાવનાર એવો આત્મા થાવો એહીજ પર્મ શ્રેયનુ કારણ છે શુદ્ધ છે પરમ નિરમળ છે એવો આત્મા ઉપાય જાણુને સદવે અને જેવો પિતાથી નીરવાહ થાય તે ત્યાગ વૈરાગમાં પ્રવર્તે એટલે ધન તે વસ્તુ છે એમ જાણી સુપાત્રે દાન આપે અને ઈદ્રીયના વિપાક તે કર્મ બંધન જાણી પરિવુ રે શીળ પાળે જે અહાર છે તે પુદગળીક પરવસ્તુ છે સારીર ઉછીનું કારણ છે અને શરીર પુષ્ટી કીધા થકી ઇદ્રીઓના વિષયો પ થાય માટે તે પર સ્વભાવ છે અજ્ઞાન સસારનું કારણ છે માટે આહારનો ત્યાગ કરવો તેને તપ
-
-
-
-
-