________________
( ૪૧ )
એહવા જે પતિ તે સમગ્ર જગત તે તૃણ તુલ્ય નણે છે. ॥ ૧૭ ૫
પેાતાના આત્માની વડાઇ કરે ઘણુકપટ ધરે અને પારકા આવરણવાદ ખે। લે તેણે કરીને-કઠીણ કર્મ ખાંધે છે તે પુરૂષો તે યોગીના જન્મને ખાધ કર નારા છે તે શુદ્ધ ચારીત્રન પામી શકે નહી ॥ ૧૮ ॥ માટે અનર્થનુ કારણ જે કપટ તેને ધમાર્થી માણીયે તજવુ કેમકે આત્માની શુદ્ધી તે સરળતા ભા વે થાય છે એહવુ આગમને વિષે કહ્યુ છે ! ૧૯ ॥
શ્રી તીર્થંકર દૈવે એકાંતને આાજ્ઞા પણ નથી કીધી તેમ નિષેધ પણ નથી કીધા તા પણ જે કાર્ય કરવુ તે કપટ રહીત કરવુ અહીંજ પરમેશ્વર ની આજ્ઞા છે ॥ ૨૦ ૫ જેમ વાહાણમાં છીદ્રના લેશ હોય તે પણ સમુદ્ર તરવામાં ચેાગ્ય નહી તેમ અધ્યાત્મને વિષે જેનુ મન રંગાયુ છે તેને જરા પણ કપટ કરવુ તે યાગ્ય નથી. ॥ ૨૧ ॥
જેમ મલ્લીનાથજીને કપટના લેશ પણ સ્રી વેદના કારણ થયા માટે મહાન પુરુષે કપટ તજવાને ઘણા મૃત્ન કરવા. ॥ ૨૨ ॥
ઇતી શ્રી દર્ભ ત્યાગ નામા ત્રીજો અધીકાર સમાપ્ત થયા,
હવે ભવ સ્વરૂપ ચીત્યન નામા ચોથા અધીકાર કહે છે.
એટલા માટે નીરર્દભ આચારણા કરવાને માટે હું ચેતન तु સાવધાન થા આત્મ સ્વરૂપનુ ચર્ચીત્વત કર કેમકે ક્ષણ માત્ર પણ સદ બુદ્ધી હૃદયમાં ધરીને આત્મ સુર્પની ચીંતા કરવી તેહીજ આત્મ દીશારૂપ સરવરની લ હરી છે તે શીતળતા કરે એહવી છે અહીજ સજન લેાકને વૈરાગ દીશારૂપ પ વર્ત પુર્ણ પુષ્ટતાકારી છે માટે તે આત્મીક સુખને અરયે સાધવી ॥ ૧ ॥
'એક તરફ કામરૂપ વડવાનલના અગ્નિ ખળી રહ્યા છે તે દુ:ખે સહન થાય એહવા છે અને એક તરફ પંચ પ્રકારના વિષય રૂપ પર્વત તેથી પયા જે ઉત્પદ રૂપ પથરા તેણે કરીને ભયકર એક તરફ વિકારી દિશા રૂપ નદીના સગમ થકી ક્રોધના આવર્ત પડ્યા છે એહવા જે મા સસાર સમુદ્ર તે ને વિષે કહે કયા ઠેકાણે પ્રાણીને ભય નથી સર્વત્ર ભયજ વર્તે છે. ૫ ૨૫ જે સસારને વિષે રતીના સતેમે કરીને ચપળા એહવી જે બાતે ટુક જ્વાળા વરતે છે વળી નીળ કમળ દળના સરીખી જેી કાંતિ છે એહ વા નેત્રના કાણામાંથી જે જેવુ તેનુ નામ કટાક્ષ તે રૂપ મના મમુહુ ચા*લે છે તથા સ્ત્રીના અંગ તે અગારા સમાન છે જે અંગ વડે ઘણા પ્રકારના વકાર પ્રગટ થાય છે તે માટે મસાર રૂપ અગ્નિમાં બની રહ્યા જે પ્રાણી
า