________________
-
-
-
(૪૨૮) શું કહીએ. આ ૧૫
સીની કડીના ખુણ તે મનોહર છે માટે તેના જેવાથી હરખ ઉપજે છે અને સીની કોપ યુક્ત કદી ખરાબ છે માટે તે દેખીને ખેદ ઉપજે છે તથા ઘણુ ધનવાળા પુરૂષને ગુણીજન સ્તુતીયાદી કરીને રીઝવે છે કષ્ટ સહીને તેમનો રોષ ઉતારે છે એ સઘળું મોહ થકી થાય છે માટે જુઓ મેહ રૂપી રાજનું કેવું વિષમતાપણુ છે કે જે તજવા યોગ્ય છે તેને આદર કરાવે છે અને જેનો આદર કરવો જોઈએ તેના ત્યાગ કરાવે છે ૧૦ છે
જીવને તત્વ વિચારણા કરવી તે સી છે વિનય કરવું તે પુત્ર છે ગુણને વિષે જે રતી કરવી તે પુત્રી છે ને સ્યાદ્વાદપણે વિવેચન કરવું તે પિતા છે જે પારકી નીંઘા તજવી તે આત્માની માતા છે એવું જે અંતરગ કુટુંબ છે તે જેવારે આત્મા શુદ્ધ થાય તે વારે પ્રગટ રીતે પેદા થાય પણ તેને જે પુરૂષ સંગી સુખમાં મગ્ન થઈ રહ્યા છે તે કયારે પણ ખત નથી કે ૧૭ !
પ્રથમ પ્રેમ કરતાં દુઃખ છે તે પછી તેને નીશ્ચતપણે રાખવાને પણ ઘણું દુખ છે વળી તે પ્રેમપાત્રને વછેર થાય તો મરણ થાય અથવા કેમ ત્યારે સહુથી વધારે દુઃખ ઉપજે અને તે સહન કરવાને છાતી ઘણી કઠણ રાખવી પડે નીમાડાના પાકને વિષે આરોપણ કરયો એહવે જે ઘડે તેના સરીખી તાપની બહળતા છે જ્યાં તો એવો જે આ સંસાર રૂપ નીમાડે ત્યાહાં સુખ તે કાંઇજ નથી સમગ્ર દુઃખમયજ છે ! ૧૮ છે
આ સંસારને વિષે ધર્મરાજાના કટકને તે મગનયનીના કણી રૂપ બાણે હણી નાખ્યું છે રાગ દશા રૂપ રૂધીર વડે લોપાઈ ગયા છે રુદય પ્રદેશ તે જેના તેના ઉપર અનેક પ્રકારના મન તન સબધી કપષ્ટ રૂપી ગીધ પક્ષી ભમી રહ્યાં છે એવો માહા મોહ રૂપ લેણી રમણ રાજા તેની રણભુમી સ માન આ સંસાર છે. છે ૧૮
ક્ષણમાં હશે ક્ષણમાં કીડા કરે (રમે) ક્ષણમાં ખેદ કરે ક્ષણમાં બહુ પ્ર કારે રડે ક્ષણમાં વિલાપ કરે ક્ષણમાં અનેક પ્રકારને વિવાદ કરે ક્ષણમાં ના શી જાય ક્ષણમાં હરષીત થાય નાચવા માટે ઇત્યાદીક ઉન્માદ સસારને વિષે દેહ ધારી પ્રાણી કરે છે તે સર્વ મહારાજાને આધીન થકા કરે છે ૨૦
અસ પૂર્ણ વિદ્યા જેમ પઠીતને તેમજ પળ માણસની મીત્રાઈ વળી રાજ્ય સભામાં અન્યાયની મનાલીકા એટલે અન્યાયની માંગે તથા વિધવા સ્ત્રીનું - અને વૃળી મુર્ખ ભરતરના આંગળસીના હિલી રાતે જેમ ખેદન પાત્ર છે.
-
-