________________
(૩૮૨)
વળી ખીજો છંદમસ્થ, છઠ્ઠમસ્થના પણ બે ભેદ છે, એક ક્ષીણ માહી ખારમા ગુણઠાણે વર્તતા માહની કર્મ ખપાવ્યુ તે, ખીજા ઉપશાંત માહ, તે ઉપશાંત મેહતા વળી બે ભેદ છે, એક અકષાઇ, અગીયારમા ગુણઠાણાના જીવ, ખીજા સકષાઇ, તે સન્નાઇના બે ભેદ છે, એક સુક્ષ્મમ કષાઇ દસમા ગુણુઠાણાના જીવ, ખીજા ખાદર કષાઇ, તે ખાદર ખ઼ાઇના બે ભેદ છે, એક શ્રેણી, પતી પન્ન, ખીજા શ્રેણી રહીત, તે શ્રી રહીંતના બે ભેદ છે, એક અપ્રમાદી; બીજા પ્રમાદી તે પ્રમાદીના બે ભેદ છે, એક સર્વ વીરતી ખીજા દેશવીરતી, દેશવીરતીના બે ભેદ છે, એક વ્રતી પરીણામી ખીજો અવ્રતી પરીણામી,
ચ્યવ્રતીના બે ભેદ છે, એક અવ્રતી સમકીતી ખીજો અવ્રતી મિથ્યાત્વી, તે મિથ્યાત્વીના બે ભેદ છે, એક ભવ્ય ખીજા અભવ્ય; તે ભવ્યના બે ભેદ છે; એક ગ્રંથી ભેઢી, ખીજા ગ્રંથી અભેદી, એવી રીતે જે જે જીવ જેવા દેખાય તેને તેવા માને, એ વ્યવહાર નય છે, એમજ પુદગળના ભેદ કરવા તે કહેછે, પુદગળ દરવ્યના બે ભેદ છે, એક પરમાણુ ખીજો ખધ. ખધના બે ભેદછે, એક જીવને લાગ્યા તે છત્ર સહીત; ખીજા જીવ રહીત તે, ધડૉ પ્રમુખ અછવી ખધ, જીવ સહીત ખધના બે ભેદ છે, એક સુક્ષ્મ ખધ ખીજો
બાદર મંધ;
હાં વર્ગણાના વિચાર લખીયે છીએ. તિહાં પુદગળની વણા આડછે, ૧ ઉદારીક વર્ગણા, ૨ પૈકીય વર્ગા, ૩ અહારક વર્ગણા; ૪ તેજશ વર્ગણા, ૫ ભાષા વર્ગણા; ૬ ઉસાસ વર્ગા, ૭ મના વર્ગણા, ૮ કર્મ વગણા, એ આ ૪ વર્ગણાનાં નામ કહ્યાં, બે પરમાણુ ભેગા થાય યણુક ખધ કહેવાય; ત્રણ પરમાણુ ભેગા થાય તેવારે ત્રયણુક ખધ કહેવાય, એમ સખ્યાતા પરમાણુ મીલે; સખ્યાતાણુક ખંધ થાય, તેમજ અસ ખ્યાતે અસ ખ્યાતાણુક ખધ થાય, તથા અનતા પરમાણુમીલે અનતાણુક ખધ થાય, એ મધ તે સર્વ જીવને અગ્રહણ જોગ છે, અને જેવારે અભવ્યથી અનત ગુણ અધીક પરમાણુ ભેળા થાય; તેવારે ઉદારીક શરીરને લેવા ચેગ્ય વગણા થાય; એમજ ઉદારીકથી અનત ગુણ અધીક વગણામાં, દક્ષ ભેળા થાય, તેવારે વૈક્રીય વર્ગા થાય, વૈક્રીય થકી અનત ગુણ પરમાણુમીલે તેવારે આહારક વગણા થાય; એમ સર્વ વર્ગણાના એકેકથી અનત ગુણી અધીક પરમાણુ મીલે તે વારે તે વ રગણા થાય; એટલે પેહેલીથી ખીંછ વરગણા ખીછથી ત્રીજી એમ સાતમી મના વરગણાથી આઠમી કર્મ વરગણામાં, અનત ગુણુ પરમાણ્ડ અધીક છે,