________________
-
-
-
-
(૩૮૭) શ્રી ઉતરાધ્યમ સુર મહિ શ્રી અનાથી મુનીના અગ્રેનથી જાણવી અને સુ ત્રનો અર્થ ગુરૂ મુખે શીખ્યા વિના નીશ્ચય આત્માનું સ્વરૂપ ઓળખ્યા વિ. ના નીર્થંક્તિ વિના ઉપદેશ આપે છે, તે પોતે તે સંસારમાં બુડવા છે પણ તેમની પાસે બેસે છે તથા તેમનું સાંભળે છે તેને પણ સંસારરૂપી સમુદ્ર માં બુડાવે છે, એમ બરન વ્યાકરણ સુત્ર તથા શ્રી અનુગદ્વાર સુત્રમાં કહ્યું છે, તથા ભગવતીજી સુત્રમાં પણ કહ્યું છે અને કેટલાક એમ કહે છે જે અમે સુત્ર ઉપર અર્થ કરીએ છીએ તે નીરયુક્તિ તથા ટકા પ્રમુખનો સો કામ છે એમ બોલનારા પણ ખાવાદી છે કેમકે શ્રી મન વ્યાકરણમાં કહ્યું છે “વયણ તિય લીંગતિય” ઇત્યાદીક જાણ્યા વીના અને નય નીક્ષેપ જા
પ્યા વિના જે ઉપદેશ આપે તે સખાવાદ છે એમ અનેક સુત્રમાં કહ્યું છે, માટે બહુ શુત પાસે ઉપદેશ સાંભળ, શ્રી ઉતરાધેન સુત્ર મધે બહુ શુતને મેરૂની તથા સમુદ્રની અને કલ્પવૃક્ષાદી સોળ ઓપમા દીધી છે એ દ્રવ્ય ની ક્ષેપો કહે.
૪ હવે ચોથો ભાવ નીક્ષેપ કહે છે જે નામ, સ્થાપના, અને દ્રવ્ય એ ત્રણ નીપા તે, એક ભાવ નીપા વિના અશુધ છે, જે નામ તથા આકાર લક્ષણ ગુણ સહીત વસ્તુ તે ભાવ નીક્ષેપો જાણવો, ઉવઉો ભાવ ઈતી વચ નાત, એટલે પુજા, દાન, શીલ, તપ, ક્રિીયા, જ્ઞાન, એ સર્વ ભાવ નીક્ષેપ સા હીત લાભનુ કારણ છે, ઈહાં કોઈ કહેશે જે મનના પરીણામ દ્રઢ કરીને જે કરીએ તેને ભાવ કહીએ એમ કહે છે તે જુદા છે, એવું તે સુખની વાંછાએ મીથ્યાત્વી પણ ઘણાં કરે છે તે ગણવું નહીં ઈહાં સુત્રની સાખે વીતરાગની આજ્ઞા હેય ઉપાદેયની પરીક્ષા કરી અજીવ તત્વ તથા આશ્રવ તત્વ અને બધ તત્વ ઉપર હેય કહેતાં ત્યાગ ભાવ તથા જીવના સ્વગુણ જે સવર નીકરા તથા મોક્ષ તત્વ ઉપર ઉપાય પરીણામ તે ભાવ કહીએ એટલે રૂપી ગુણ તે દ. વ્ય નીક્ષેપ છે અને અરૂપી ગુણ તે ભાવ નીક્ષેપ છે, એટલે મન વચન કા યા લેસ્પાદક સર્વ દ્રવ્ય નીપમાં છે અને જ્ઞાન દન ચારીત્ર વીર્ય સ્થાન પ્રમુખ સર્વ ગુણ ભાવ નીક્ષેપમાં છે એ ભાવ નીક્ષેપ તે નામ સ્થાપના દિ. વ્ય સહીત હોય એ ચાર નીક્ષેપ કહ્યા. ' હવે ચાર નીક્ષેપ પદાર્થ ઉપર લગાડી દેખાડે છે નામ ઇવ ને ચેત ના અથવા માચાને એક વણને જીવ કહી બોલાવે છે તે નામ નીલેપે છવ મુરતી મસુખરાપીએ તે રથાપના હર એકેદ્રીથી પચેટી પર્વત સર્વ જીવ છે