________________
( ૩૯)
જ્ઞાના દીકથી યથાર્થ પણે જાણવા સદહવા એ ની. જ્ઞાન તે મોક્ષનું કારણ છે જે જીવ જ્ઞાન પામ્યો તે જીવ વરતી કરે છે,
- તે ચારીત્ર કહીએ જ્ઞાનનું ફળ વીરતી પણ છે તે મોક્ષનું તતકાળ કારણ છે.
હવે ની ચારીત્ર અને વ્યવહાર ચારીત્રને વીચાર કહે છે, તેમાં પ્રથમ વ્યવહાર ચારીત્ર તે “જે પ્રાણાતિપાત વિરમણ પ્રમુખ પચમહાવરત રૂપ તે સરવ વીરતી કહીએ, અને સ્થૂલ પ્રાણતીપાત વિરમણ વરતાદીક શ્રાવકનાં બાર વરત તે દેશવિરતી ચારીત્ર જાણવુ, એ વ્યવહાર ચારીત્ર સુખનુ કારણ છે એવી કરણી રૂપ શ્રાવકનાં બાર વરત અને યતીનાં પ ચ મહા વરત તે અભ૦ચે જીવને આવે તેથી દેવતાની ગતી પામે પણ સકામ ની. ઝરાનું કારણ ન થાય. ઇહાં કઈ પુછે કે એવી કરણ પણ મેક્ષનું કારણ નથી તો એટલું કષ્ટ શા વાસ્તે કરીએ. તેને ઊતર એટલો જ છે જે ત્યાગ બુધી ન જ્ઞાન સહીત ચારીત્ર તે મોક્ષનું કારણ છેમાટે ની ચારીત્ર સહીત વેવ્યહાર ચારીત્ર પાળવું. તે નીશે ચારીત્ર કહે છે, શરીર ઇદ્રીય વીષય કસાય યોગ એ સરવ પર વસ્તુ જાણી છાંડવા, તથા આહાર તે પુદગળ વસ્તુ જા છાંડ આમ અણહારી છે તે માટે મુજને આહાર કરવિ ઘટે નહી અને આહાર પણ પુદગળ છે આત્મા અપુદગળી છે તે માટે અહારને ત્યાગ કરવો તદરૂપ જે તપ તે નીશ્ચય ચારીત્રમાં જાણવુ, ચારીત્ર કહેતા ચ ચળતા રહીત પણું અને સ્થીરતા પરીણામ તથા આત્મ સ્વરૂપને વીષે એકપણે રમણ્ય તન્મયતા સ્વરૂપ વિશ્રાંતિ તત્વને અનુભવ તે ચારીત્ર કહીએ તે ચારીત્રના બે ભેદ છે, “એક દેશ વિરતી, બીજુ સરવ વરતી, શ્રાવકનાં બાર વરત, તે બાર વરત નિશ્ચચ તથા વ્યવહારથી કહે છે.
૧ પાણતીપાત વિરમણ વત તે પર જીવને આપણા જીવ સરીખો જાણી સરવ જીવની રક્ષા કરે તો તે વિહાર દયા થઈ, તે વે હાર પણાતી પાત વિરમણ વરત જાણવું અને જે આપણે જીવ કર્મને વશ - ડો થકો દુખી થાય છે તે આપણા જીવને કર્મ બંધનથી મુકાવવું અને આત્મ ગુણ રક્ષા કરી ગુણની, વૃધી કરવી તે સ્વદયા) અરઘાત પોતાના આમ ઉપર દયા ખધ તિ પરણતી નીવારી વરૂપ ગુણને પ્રગટ પણે કેરવા જે ગુણ પ્રગટ થયે તે રાખવો, એટલે જ્ઞાને કરી મધ્યાત્વ ટાળી આપણા જીવન નીરમલ કરે તે નીધી મણાતીપાત એ પહેલું વ્રત કહીએ.
-
-
-
-