________________
(૪૦૬) સમવિચાર તે સવીક પગ એટલે એક ચતવ્યા પછી બીજે ચીંતવ તેને વિચાર કહીએ; એટલે નીરવીકલ્પ સહીત પિતાની સતાને ધ્યાવે તે પૃ થકત્વ વિતર્ક સમ વિચાર પેહેલે પાયે આઠમા ગુણઠાણાથી માંડી અગ્યાર મા ગુણઠાણ સુધી છે.
૨ એકત્વ વિતર્ક અવિચાર નામા બીજે પાયો કહે છે જે જીવ આપ ણા ગુણ પરજાયની એકતા કરી ધ્યાવે તે આવી રીતે કે, જીવન ગુણ ૫ રજાયને જીવ તે એક જ છે ને માહારો જીવ શીધ સ્વરૂપ એકજ છે એહવે એકત્વ સ્વરૂપ તન્મયપણે અનંતા આત્મ ધરમને એકત્વપણો ધ્યાન વીતર્ક કહેતો સુત જ્ઞાનાવલંબીપણે અને અમ વિચાર કહેતાં વિકલ્પ રહીત દર્શન જ્ઞાનને સમયાંતરે કારણતા વીનાં રતનન્નઈને એક સમઈ કારણ કાર્યતાપણે જે ધ્યાનવીર્ય ઉપયોગની એકાગ્રતા તે એકત્વ વિતર્ક અવિચાર જાણો એ પાયો બારમા ગુણઠાણે ધ્યાવે એ બેહુ પાયામાં શુત જ્ઞાનાવલંબનીપણે છે પણ અવધી મન પરજવ જ્ઞાન ઉપયોગ વરતે તો છવ કોઈ ધ્યાન કરી શકે ન હી એ બે જ્ઞાન પરનું જાઇ છે માટે એ ધ્યાનથી ઘનઘાતીયા ચાર કર્મ ખપાવે નિરમળ કેવળ જ્ઞાન પામે છે તે મે ગુણકાણે ધ્યાનતરીકાપણે છે તે રમાના અને અને ચઉદને ગુણઠાણે એ બે પાયા ધ્યાવે.
૩ હવે સુક્ષ્મ કીયા અમતીપાતી પાયે કહે છે તે સુક્ષ્મ મન વચન કાયા ના જેગ રૂપે શિશી કરણ કરી અયોગી થાય તે જે અપ્રતીપાતી નીરમળ વીર્ય અચળતારૂપ પરીણામ તે સુક્ષ્મ જીયા અપ્રતીપાતી ધીયાન જાણવું ઈહાં સતાએ પચાશી પ્રકૃતી રહી હતી તેમાંથી બોતેર ખપાવે. .
૪ ઉછિન કીયાનુ વૃતિ પાયો કહે છે જે યોગ નીરૂધ કીધા પછે તે પ્રા કૃતિ ખપાવે અકર્મી થાય સર્વ ક્રિયાથી રહીત થાય તે સમુછિન ક્રિીયા નિ વૃતિ સુકલ ધીયાન કહીયે એ ધીયાન ધ્યાવતાં શેષદલ ખરણું રૂપ ક્રિયા ઉછે અવગાહના દેહમાનમાંથી ત્રીજો ભાગ ઘટાડે શરીર મુકી ઇહાંથી શતરાજ ઉ પર લોકને અંતે જાય સિદ્ધ થાય ઈહાં શીષ્ય પુછે જે ચઉમે ગુણઠાણે તે ' . અકીય છે તો શાતરાજ ઉચો ગયો એ કીયા કેમ કરે છે તેને ઉતર જે સી .
ધતા અકીય છે પરંતુ પુર્વ પ્રેરણાયે તુબીને દ્રષ્ટાંતે છવમાં ચાલવાનો ગુણ |. છે ધરમાસ્તીકાય છે. પ્રેરણા ગણ છે તેથી કરમ રહીત જીવ મા જતા છેલોકને અતે જઈ રહે Uહાં કઈ પુછે જે આગળ ઉગે અલોક છે તીહ કીમ છે એ નથી તેને ઉતર જે આગળ ધરમાસ્તીકાયો નથી. માટે ન જાય વળી !
ન
નનનન