________________
:
-
- :
---
:
નજરૂર છે.
:
-
(૩૯૭) નગાદનું કારણ તે અજ્ઞાન દીશા છે માટે તેહનો ત્યાગ કરવો એ નીગાદ ને વિચાર કહયો એ સર્વ પ્રમેયનો પ્રમાતા આત્મા પોતાના જ્ઞાન ગુણે કરીને પ્રમેયનો પ્રમાણ કહે એ પ્રમેયપણે કહો,
૫ સવપણો તે છ દ્રવ્ય એક સમયમાં ઉપજે વણસે છે અને સ્થીર પણ છે ઉત્પાદવ્યય ધ્રુવપણો તેહીજ સતપણે ઉત્પાદ વ્યય ધ્રુવ યુકત સ ત, ઇતીતત્વાર્થ વચનાત, તે વિસ્તારથી કહી દેખાડે છે જે ધર્મસ્તીકાયના આ સખ્યાતા પ્રદેશ છે તીહાં એક પ્રદેશમાં અગુરુ લઘુ અસખ્યાત છે અને ને બીજા પ્રદેશમાં અન તો અગુરૂ લધુ છે અને ત્રીજા પ્રદેશમાં અસ ખાતો અગુરૂ લધુ છે એમ અસ ખ્યાતા પ્રદેશમાં અગુરૂ લધુ પર્યય ઘટતો વધતો રહે છે અગુરુ લઘુ પર્યંચ ચલ છે તે જે દેશમાં અસ ખ્યાત છે તે પ્રદેશ માં અનતે થાય છે અને અનતાને ઠેકાણે અસ ખ્યાતો થાય છે એમ લોક પ્રમાણુ અસ ખ્યાતા પ્રદેશમાં સરીખો સમકાળે અગુરુ લઘુ પડી જાય ફરે છે તે જે પ્રદેશમાં અસ ખાતે ફીટીને અને તે થાય છે તે પ્રદેશમાં અસ ખ્યાત પણુનો વિનાશ છે અને અનતપણાનો ઉપજવો છે અને ગુરૂ લઘુપણે ગુ ણ ધ્રુવ છે એમ ઉપજવો વણસવો અને ધ્રુવ એ ત્રણે પરીણામ છે.
અધમતીકામમાં પણ એ ત્રણે પરીણામ અસ ખ્યાત પ્રદેશ સદા સમય સમયમાં પરીણમી રહયા છે તેમાં પણ ઉપજે વણશે અને થીર રહે છે એ મ આકાશના અનતા પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરીણામ પરીણામે છે અને જીવના અસંખ્યાતા પ્રદેશ છે તે મધ્યે પણ ઉપજે વણશે થીર રહે તથા પુદગળ પરમાણમાં પણ સમય સમય થાય છે અને કાળનો વર્તમાન મ મય ફીટીને અતીત કાળ થાય છે તો તે સમયમાં વર્તમાનપણાનો વીના છે અને અતીતપણાનો ઉપજવો છે કાળપણ ધૃવ છે એ થુલ થકી ઉત્પાદ બ ય ધ્રુવપણે કશે અને વસ્તુગતે મુળપણો રેયને પલટવે જ્ઞાનપણો તે ભાગ નપણે પરીણમેવો થાયે તે પુર્વ પરી જાયના ભાસનનો વ્યય અને અમીનવ
યના પરી જાય ભાસનનો ઉત્પાદ તથા જ્ઞાનપણનો ધ્રુવ એરીતે સર્વ ગુણના ધર્મની પ્રવૃતીરૂપ પરજાયને ઉત્પાદ વ્યય શ્રી શીધ ભગવતમાં પણ થઈ ૨ હ્યા છે એમજ ધર્મસ્તીકાયની પ્રદેશે જે ખેત્રગત અસંખ્યાતા પુદગળ તથા જીવને પહેલો સમય ચલણ સહાઈપણ પરીણમતો હતો અને બીજે સમય અનત પરમાણુ તથા અનંતા જીવ પ્રદેશને ચલણ સફાઈ તેવારે અને તે સખ્યાતા ચલણ સહાયનો વ્યય અનતા ચલણ સહાયનો ઉપજો અને ગુણ હો