________________
- -
- -
-
(૩૪) : હવે એક દ્રવ્યું મથે છ સામાન્ય ગુણ છે તે કહે છે પહેલો અસ્ત ત ત્વ તે જે છ દ્રવ્ય આપણું ગુણ પરજાય પ્રદેશે કરી અસ્તી છે તેમાં ધરમ અધરમ આકાશ અને જીવ એ ચાર દ્રવ્યનો અસંખ્યાતા પ્રદેશ મીલ્યા ખધ થાય છે અને પુદગળમાં ખધ થવાની શક્તિ છે માટે એ પાંચ દ્રવ્ય અસ્તીકાય છે અને છઠો કાળ દ્રવ્યનો સમય કોઈ કોઇથી મલતું નથી કે મકે એક સમય વણસ્યા પછે બીજો સમય આવે છે માટે કાળ અસ્તીકા ય નથી, એ દ્રવ્યમાં અસ્તીતપણે કહો,
૨ વસ્તુત્વ કહેતાં વસ્તુપણ કહે છે તે દ્રવ્ય છએ એકઠા એક ખેત્ર મા થે રહ્યા છે એક આકાશ પ્રદેશમાં ધર્મસ્તીકાયને એક પ્રદેશ રહે છે - થા અધરમાસ્તીકાયનો પણ એક પ્રદેશ રહે છે અને જીવ અનતાના અને નતા પ્રદેશ રહ્યા છે પુદગળ પરમાણુ અનંતા રહ્યા છે તે સર્વ પિત પિ તાની સતા લીધા થકા રહયા છે પણ કોઈ દ્રવ્ય કોઈ સાથે મીલી જાતના થી તે વસ્તુપણો;
૩ દ્રવ્ય તત્વ કહેતાં દ્રવ્યપણે તે સર્વ દ્રવ્ય પિત પિતાની ક્રિયા કરે એ ટલે ધર્મીકાયમાં ચલણ ગુણ તે સર્વ પ્રદેશ મધે છે સદાકાળે પુદગળ - થા જીવને ચલાવવા રૂપ ક્રિયા કરે છે ઈહાં કઈ પુછે જે લોકાંતીક શીષ્ટ છેત્રમાં ધર્મસ્તીકાય છે તે શીંધના જીવને ચલાવપણ કરતી નથી તે કેમ, તે હને ઉતર કહે છે જે શીધના જીવ અક્રીય છે માટે ચાલતા નથી પણ તે ખે ત્રમાં જે સુક્ષ્મ નીદના જીવ તથા પુદગળ છે તેહને ધાસ્તીકાય ચલાવે છે માટે પોતાની કીયા કરે છે તેમજ અધમસ્તિીકાર્ય છવ તથા પુદગળને સ્થી ૨ રાખવાની કીયા કરે છે તથા આકાશ દ્રવ્ય તે સર્વ દ્રવ્યને અવગાહના રૂપ કાર્ય કરે છે ઈહાં કઈ પુછે જે અકાશ સમો તો બીજુ કઈ દ્રવ્ય ન થી તો અલકાકાશ કહા દ્રવ્યને અવગાહ દાન આપે છે તેને ઉતર કહે છે. જે અલોકાકાશમાં અવગાહ કરવાની શક્તિ તો લોકાકાશ જેવી જ છે પરંતુ તીહાં અવગાહનો દાન લેનાર કોઈ કય નથી માટે અવગાહ દાન કરતા નથી અને પુદગળ દ્રવ્ય મીલવા વીખરવા રૂપ ક્રિયા કરે છે તથા કાળ દ્રવ્ય વર્તનારૂપ કીયા કરે છે અને જીવ દ્રવ્ય જ્ઞાન લક્ષણ ઉપયોગરૂપ કીયા કરે છે એમ સર્વે દ્રવ્ય પિત પિતાને પરીણામી વસતાની ક્રિયા કરે છે એ દ્રવ્યવપણે .
૪ પ્રમેય કહેતાં પ્રમેયપણે જે છ દ્રવ્યમાં પ્રમેયપણો છે તેને પ્રમાણ છે
=
=
=
-
-
-