________________
(૩૩). કત્તા, સવગદઈયર અપ્પસા. ૧ અર્થ–નિશ્ચય નયથી આપ આપણ સ્વભાવે છ દ્રવ્ય પરિણામી છે અને વ્યવહાર નવે જીવ તથા પુદગળ એ બે દ્રવ્ય પરિણામી છે તથા એક ધરમ બીજો અધરમ, ત્રીજે આકાશ અને ચોથો કાળ; એ ચાર દ્રવ્ય અપરિણામી છે. .
છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય તે જીવ છે બીજા પાંચ દ્રવ્ય અજીવ છે તથા છે તેમાં એક પુદગળ મુરતીવત રૂપી છે, અને પાંચ અમુરતી વત અરૂપી છે, છ દ્રવ્યમાં પાંચ પ્રદેશી છે અને એક કાળ અમદશા છે; છ દરમાં એક ધરમાસ્તીકાય; બીજે અધરમાસ્તીકાચ એ બે અસખ્યાત પ્રદેશી છે અને એક આકાશ દ્રવ્ય અનત પ્રદેશ છે. જીવ દ્રવ્ય અસખ્યાત પ્રદેશ છે અને પુદગળ પરમાણુ અનંત પ્રદેશ છે પરમાણુ અનતા છે, એમ પાંચ દ્રવ્ય સમદેશી છે. અને છઠો કાળ અમદેસી છે.
છ દ્રવ્યમાં, એક ઘરમાસ્તીકાય; બીજો અધરમાતીકાય ત્રીજે આકારતી કાય; એ ત્રણ તે એક દ્રવ્ય છે. તથા એક ઇવ કવ્ય, બીજો પુદગળ , ત્રીજો કાળ દ્રવ્ય, એ ત્રણ અનેક અનેક છે, છ દ્રવ્યમાં એક આકાશ દરવ્ય ક્ષેત્ર છે, અને બીજા પાંચ ક્ષેત્રી છે, નિશ્ચય નયથી છ દ્ર
પિતા પિતાના કાર્ય સદા પ્રવર્તે છે માટે સક્રિય છે, અને યુવહાર નથી જીવ તથા પુદગળ એ બે સક્રિય છે. તેમાં પણ પુદગળ સદા સકીય છે અને જીવ તે સસારી થકી સકાય છે, પણ સીધ અવસ્થાએ થકો સસારી કીયા કરવાને અકીય છે, તથા બાકીના ચાર દ્રવ્ય તો અફીય છે નિશ્ચય નયથી છ દ્રવ્ય નીત્ય છે. ધ્રુવ છે, અને ઉત્પાદ ૦૦ કરી અની ત્યપણે પણ છે. તથા વ્યવહાર નયે જીવ અને પુદગળ એ બે અનીત્ય છે બાકીના ચાર દ્રવ્ય નીત્ય છે. યદ્યપી ઉત્પાદ વ્યય ધ્રુવપણે સર્વ પદાર્થ પરીણમે છે. તો પણ એક ઘરમ બીજે અધરમ ત્રીજે આકાર એવો કાળ એ ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે તે માટે નિત્ય હ્યા.
છ દ્રવ્યમાં એક જીવ અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે કેમકે પાંચે દ્રવ્ય જીવને ભેગમાં આવે છે માટે કારણ કહીએ, કેમકે ધર્મ સ્તીકાય ચાલવાને સહાજ્ય આપે છે. અરમાસ્તીકાય વીર રહેવાને સાહાન્ય આપે છે. આખાસ્તીકાય અવકાસ આપે છે. તથા પુદગળાનીકાય જાને બધું રાદી સુરભીગંધાદીક તથા કોમલ સાદીક ભેગો * છે, " કાળ
-
જ
ન
=====