________________
(
પરસ્પર બેલવા લાગ્યા.. ' . ' '
આ બાળક આવા-તરૂણ છે. એમને જોઈને મન પાછું હકે છે. એમનાથી યુદ્ધ કરવું નહીં. અને એમને આલિંગન કરવું એવો ભાવ થાય છે. એ રામ લક્ષ્મણ વિચાર કરે છે તેટલામાં તે બે ભાઈ (વિનય પુક) રામ લક્ષ્મણ મતે કહેવા લાગ્યા. આખા જગને જીતનારરાવણને પણ છતનારા જે તમે, તેમની સાથે વીર યુદ્ધની શ્રદ્ધા કરનારા અમે તમને ઘણું કાળે જોયા. હે મહા ભાગ્યે, રાવણના યુદ્ધમાં તમારી રાણશ્રદ્ધા પુર્ણ થઈનથી. તે અમે પુરી કરવાને આવ્યા છીએ. તેમજ તમે અમારી ઇરછા પુર્ણ કરવાની અમે આશા રાખીએ છીએ.
(એવુ ભાષણ થયા પછી રામ લક્ષ્મણ અને લવણકશ એમણે પોત પોતાના ધનુષ્યોના તણકાર કર્યા પછી કૃતાંત સારથીએ રામને રથ, અને વજજ ઘ રાજાએ અન ગલવણનો રથ, એ બેઉ સામે કરચા. તેમજ લમણનો સારથી વિરાધ તથા અકુશના સારથી પૃથુ, એ બેઉએ પોત પોતાના ર સામે કહ્યા પછી તે સારથીએ ચાર દિશા તરફ ફરવા લાગ્યા. તેમાં બેસનાર યોદ્ધાઓ પરસ્પરની ઉપર શસનો વરસાત કરવા લાગ્યા. લવણકુશ જ્ઞાતી સબંધ જાણીને સાપેક્ષ, યુદ્ધ કરવા લાગ્યા. અને રામ લક્ષ્મણ અજ્ઞા કરીને નિરપેક્ષ યુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે નાના પ્રકારના આ યુધોથી યુદ્ધ કરીને કૃતાંત વદનને રામ કહેવા લાગી કે શતરૂની સામે રથ લઈ જા. આટલામાં શું કરે છે? ત્યારે સારથી બોલ્યો કે એ યોદ્ધાએ સર્વ આગ ઉપર બાણે મારાથી આ ઘોડા ઘણા વ્યાકુળ થઈ ગયા છે, ચાબુકને પણ માનતા નથી. શસ તથા અસ્ત્ર કરી માર ખાધેલા મારા રથ પર જર થયા છે. આ મારી ભુજા શતરના બાણોના મારથી થર થર કાંપવા લાગી છે. તેથી ચાબુક લતાને સમર્થ થતી નથી. એવું સારથીનું ભાષણ સાંભળી રામ કહેવા લાગ્યા કે મારું ધનુષ પણ ચિત્રસ્થિતની પેઠે શિથિલ થઈ ગયું છે. આ વાવ ધનુષ, કાર્ય કરવા તત્પર થતું નથી. આ મુશળ૨ન શનિદેલન વિષે અક્ષમ થઈ ગયું છે. હમણાં એને ધાન્ય ખાંડવાની લાયકીથઈ છે. આ હળ દુષ્ટ ગજને અકુશના જેવો હવે તે આ સમયે ભુ- 1 પાદવાને- ચોગ છે. સર્વ કાળ યક્ષે કરો- રક્ષણ થયેલાં તથા રાતરને ક્ષય કરના જે આ, મારાં શા અને અન્ને તેની આવી અવયા કેમ પછી - (એવી રીતે જેમ રસન-લસ બર્ય થઇ ગયાતેમના જનકક્ષની