________________
-
-
-
-
-
બુક. અને રાવણને તે સીતે કહેવા લાગો પુર્વ કર્મ કરવાથી આ નરકમાં તમે આવ્યા, તથાપિ તે વર મુક્તા નથી કે એમ કહીને તેમને બોધ - વા સારૂ રામ"મુનિએ કહેલો વ્રતifસ રાવણુ અને લક્ષ્મણને તેણે કહ્યો. તે સાંભળીને ત્યો કહેવા લાગયા કે, હે કપાનિધી તે ઘણુ સારૂ કરયુ. તારા ઉપદેશથી અમને દુઃખેની વિસ્મૃતિ થઈ પૂર્વ જન્માર્જીત કર્મ કરી, ઘણા દિવશ નરકાસ થયો તે દુઃખ કોણ દુર કરનાર છે ? એવાં તેમનાં વાકયો સાંભળીને સીતેદ્રને કરૂણાઆવ્યાથી કહે છે–આ રકંથી તમને હું દેવલોક માં લઈ જઈશ. એમ કહીને તે ત્રણેને હાથમાં પકડ્યા. ત્યારે પારાની પઠે હાથ માંથી તે નીચે પડી ગયા, ત્યારે ફરી હાથેથી ઉપાડ્યા, ફરી પડ્યા એ પ્રમાણે ત્રણ ચાર વખત થયા પછી ત્યાં સીતેદ્રને કહેવા લાગ્યા કે તારા ઉપાડવા થી અમને ઘણું દુઃખ થાય છે, માટે અમને આંઈજ મુકીને તુ તારા સ્વSમાં જ, એવું તેમનું બાવવું સાંભળીને તેમને ત્યાં જ મુકીને તથા રામને નમસ્કાર કરીને તીર્થ યાત્રા કરતા કરતે તે નદીવ, દીપમાં ગયો જતાં દેવ કુરૂ પ્રદેશમાં ભામડલ રાજાને જીવ જોઈને મથથના સ્નેહ વડે તેને ઉત્તમ બંધ કરતો થકો સાતેક દેવલોક પ્રત્યે ગયો રામને કેવળજ્ઞાન ઉત્પન થ યા પછી પચીસ વર્ષ પૂથ્વી ઉપર વિહાર કરી ભાવિક લોકોને બોધ કરી ત . થા પચાસ હજાર વર્ષ આયુષને ઉલઘન કરીને સિલીષી વિધીથી રામચંદ્ર , રાજષ સુખાનદ સારસ્વત પ્રત્યે પ્રાપ્ત થયા રાવણુ અને લક્ષ્મણ ચોથી નરકે ગયા, અને સીતા અચુત,ઇદ થશે એવી રીતે શ્રી રામ લંક્રમણ તથા રાવણ વિગરેનુ ચરીત્ર આચાર્ય શ્રી હેમંચંદ્રસુરીએ વરણુ,
-
-
-
-
-
-
|
\
.