________________
રણ્યમાં ઘણું દહાડો રહ્યો. પછી સંસારને તણસલાની પેઠે સમછરામ એક મહીને. મહીને. ત્રણ મહીને, તથા ચાર મહીને પારણું કરવા લાગ્યો. ક્યા રેક પયંક ઉપર બેસીને ધ્યાન કરે, ને ક્યારેક ઉચા હાથ કરી રહે, ક્યારેક અંગુઠા ઉપર અને ક્યારેક પાર્વે ભાગે એ પ્રકારે નાના પ્રકારના આસનો કરીને રામે અતિ કઠિણ તપ કર. તે કોએક સમયે ફિરતો કિરતે લક્ષ્મ છે વિધાધરોની સામે ઉપાડેલી કોટીશીલા નામની શિલાની પાસે આવ્યો. તે ઉપર બેસીને પશ્રેણિનું આચરણ કરવું. રાતના કાઉસગપણે રહીને શુ કલધ્યાન કરવા લાગ્યો, તે વખતે સીતેઢે તે અવધી જ્ઞાન વડે જાણી લીધુ તેથી આ રામ સસારી થશે તો ફરી એની સાથે હું રહીશ. માટે અનુકુલ ઉપસર્ગ વડે અને જે હું ઉપદ્રવ કરૂ તે આ મારે સુહદય દેવ થાય. એવું ચિતન કરીને, સીતેદ્ર રામની પાસે આવ્યો. તેણે એક વસત રૂતુએ કરી
ભાયમાન એવું ઉઘાન ત્યાં કહ્યું. તેમાં કોકિલા શબ્દો કરવા લાગી. મ લયાનિલ નામ પવન ચાલવા લાગ્યો. ફુલોની સુગધીથી હસ્થીત ભમરાઓ ગુજારવ કરવા લાગ્યા. આઝ, ચંપક, કિકિલ, પાટલ, અને બકુલાદિક વૃક્ષ ને કામના નવીન અસ્ત્રારૂપ ફુલો લાગ્યો તેમાં સાતેક સીતાનું રૂપ લઈને ન તેમજ પોતાની સાથે બીજી સીઓ ઉત્પન્ન કરીને રામને તે કહેવા લાગી. | હે પ્રિય જે સીતા તે હુ પોતે આઈ આવી છું. તે વખતે તેને અનુક્ત મુ કીને મે દિક્ષા લીધા પછી મને પશ્ચાતાપ થયો, અને આ વિદ્યાધરી કુમારી ઓએ પણ મારી પ્રાર્થના કરી કે હે સીતા. તારો પતિ જે રામ, તે અમ ને પતિ કરી આપો એટલી અમારી ઉપર કૃપા કર. અને તું પણ દિક્ષા મુકીને રામની સી થા. તે માટે હે રામ, આ વિદ્યાધરી સ્ત્રીઓને અગીકાર કરો અને હું પણ તારી સાથે રમમાણ થઇશ. એવી રીતે તે સીતેદ્ર બેલે છે. એટલામાં તે ખેચર સ્ત્રીઓ કામને ઉત્પન કરનારૂ ગાયન કરવા લાગી. તે પણ તે સીતેદ્રના વચનથી, તેમજ તે ગાયનથી, તથા તો વસતથી રામ લગારે ધ્યાનથી ડગ્યો નહી. પછી માઘના શુકલ પક્ષની દ્વાદશીની રાત્ર ના ચેથા પ્રહરે રામને કેવળજ્ઞાન થયું, ત્યારે તેના કેવળ જ્ઞાનને મહત્સવ સીતેદ્ર સહિત દેવોએ કરયો. તે વખત દિવ્ય કમલ ઉપર બેઠેલા તથા દિ
ચામર વડે વિછત, દિવ્ય ધારણ કરનારા રામર્થીએ ત્યાં ધર્મ શના I દિધી. તે દેશમાં સીતે ક્ષમાપના કરી નમસ્કાર કરીને લક્ષ્મણ અને રા છે વણની ગતી પુછી. ત્યારે તેને રામ સુનિ કહેવા લાગ્યા. આ વખતે ચોથા