________________
( ૨૧૨ )
{
:
મમાં ધનાત હતા અને લક્ષ્મણ વસુદત હતા, તે ભવામાં તે કૃતકૃત્ય થઇને મ. સુવાથી આ જન્મમાં વસુદતના જીવ લક્ષમણ થયે તેમાં બાળપણામાં આ ના સેસ વર્ષ વ્યર્થ ગયાં. માંડલીકપણામાં ત્રણસે વર્ષે ગયાં, દિગવિજય કરવામાં ચાળીશ ગયાં, અગીયાર હુન્નર પાંચા, અને સાઠ વરબા રાજ્ય કરવાં ગયાં. એ પ્રમાણે માર- હાર વરસ વીતી ગયાં, તે માટે તે અવિરતનુ અયુબ વ્યર્થ થયુ. એમાં દેવોના દાષ નથી, પણ એ પુર્વ કર્મના વિપાક છે એવા વિચાર કરીને પેાતાના કમાને કાપવાને અધિક મેહેનત કરતા થકા રા મ સમાધીમાં પેશી ગયેા, પછી; છ દિવશ ઉપવાસ કરીને પારણુ કરવા સારૂં સ્થાનઃસ્થા નગરમાં ગયો, તે વખતે જેમ ચદ્ર પૃથ્વી ઉપર આવે એવી રી તે નગરના લોકો રામને જોઇને તેની સામે ગયા, ત્યાની સ્ત્રી પાતે પે તાના ઘરના દરવાજમાં તેને ભિક્ષા દેવા સારૂં નાના પ્રકારના ભોજનાએ કરી ભરેલા પાત્ર લઈને રાજી થઇ, તે લોકેના હર્ષથી આખા ગામમાં મેાટી ભીડ થવા લાગી, હાથીએ થાંભલા ઉખેડી નાંખ્યા. ઘેાડા ઊંચા કાન કરીને ઉભા રહ્યા, ત્યાંતા લોકો ધર્મવાળા ન હોવાથી ત્યાના આહાર ન લેતાં રામ ત્યાંના રાજાને ઘેર ગયા, ત્યારે તે પ્રતિનદી રાજાએ તેને ઢાષ રહિત ભીક્ષા દીધી. રામે વિધીએ કરી ભાજન કરચુ ત્યારે દેવોએ વસુધારાક્રિક પ ચ ધારાની દ્રષ્ટી કરી, પછી રામ ફરી વનમાં આળ્યે, ફરી રાજ્યના ક્ષેાભ ત થાય અને એવી. ગ ન થાય એવી બુદ્ધિથી તેણે નિગ્રહ કરો કે, વનમાંજ ભિક્ષાના વખતે ભાજન મળ્યુ તેજ પારણુ કરવુ, નીકર એમજ રહેવુ. પછી પોતાના શરીરમાં નિરપેક્ષ થઇને તે સમાધીમાં બેશી ગયા.
આ
ફાઇ, એક દિવશે પ્રતિનઃ રાજા અક્રીડા કરવા સારૂ ધાડા ઉપર બે શીને નગરથી ખાહાર નીકળ્યા. તે ધાડો તેના હાથમા ન રહીને રાજાને તે વનમાં લાવીને એક તદનપુણ્યખ્ય સરોવ૨માંના ચીખલમાં જઇ પડયા. તેની પાછળ તેનુ સૈન્ય પણ ત્યાં આવીને તે ધેાડાને ચીખલમાંથી કાણાડીને ત્યાંજ ડેરામાં બાંધ્યા. રાજાએ શ્વાન કરીને પરિવાર સહિત ત્યાં ભાજન ક+ કરયા. તે વખતે રામ, ધ્યાન મુકીને પારણુ કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા, તેને જોઈને રાજા ઉડયા, અને પાછળ ચાખુ રહેલુ જે અન પાતાદિક તે ગ જાએ રામને આપ્યું. ત્યાં રામે પારણુ કસ્યા પછી આકાશમાંથી રત્નનાની વરસાત થઇ. પછી તે રામની દેશના સાંભળીને પ્રતિમ ધાર્દિક નર્વ દ્વાદશ્ વ્રત ધારી શ્રાવકો થયા, તે દિવથી વનદેવતાએ કરી પુખ્ત થકા રામ તેજ-અ
-: