________________
(૨૦) ક્યાંક હુંકાર શબ્દ, ક્યાંક ગુલગુલ, ક્યાંક ભેરીના જેવો, ક્યાંક પટ પટ થાય, ક્યાંક દિલિ દિલિ. સાંભળ્યામાં આવે, ક્યાંક ખળ ખળ અવાજ, આ ને ક્યાંક આવર્ત. એવી રીતે થવા લાગ્યું. અને તે પાણી સમુદ્રના પાણી ના જેવુ. દેખાવા લાગ્યું. સમુદ્રની ભરતીની પઠે કુવામાંથી પાણી વધીને તેણે મોટા મોટા મચક બુડાવવાનો આર ભ કરો, તેના ભયથી વિદ્યાધરો આકાશમાં ઉડી ગયા. અને ભુચર લોક. “હે મહાસતી સીતા અમારૂ રક્ષણ કર. એવો આક્રોશ કરવા લાગ્યા. ત્યારે સીતા બહાર આવીને તે પાણીને પિતાના હાથથી પાછુ ફેરવ્યું. તેના પ્રભાવથી તે પાણી ફરી કુવામાં સમાઈ ગયું. પછી તે વાપી, ઉત્પલ, કુમુદ પદમ, અને પુડરીક, ઇત્યાદિકે કરી શો ભવા લાગી સુગધીના લોભથી જેની ઉપર ભમરા ગુજાર કરી રહ્યા છે, હ સાદિક પક્ષિઓ વડે આનદ દાયક લાગે છે. મોટા મોટા છે જેમાં તર ગે મણીનીજ જેને પાયરીઓ છે. રતન પાષણના જેના કિનારા. એવી તે મનોરમા વાય થઈ. આકાશમાં સીતાના આચરણની સ્તુનિ કરીને નારદાદિ મુનિઓ નાચવા લાગ્યા. આ શસ્કર રામની સ્ત્રી કેટલી શીળવાલી છે. શું એનુ શીલા એવા લોકના શોથી આકાશ સહિત પૃથ્વી ભરાઈ ગઈ. માતાને પ્રભાવ જોઈ, લવણકુશ રાજી થઈને હસના જેવા તેની પાસે આવ્યા. જાનકીએ તેમના મસ્તક ચુબન કસ્યાં, નદીના બેઉ તટો ઉપર ઉભેલા હસોની પઠ સીતાની આસ પાસ તે શાભવા લાગ્યા, પછી લક્ષમણ શતરૂઘન ભામંડલ ખિભીષણ અને સુગ્રીવાદિકે આવીને તેને નમસ્કાર કરયો. રામ ૫ણ ત્યાં આવી પશ્ચાતાપ પામી, સીતાને કહેવા લાગ્યો.
હે રવી, સ્વભાવે અસત્ય દેષનો આરોપ કરનારા જે આ પુરવાશી લોક, તેમના ઈદના અનુરોધ (બળ) થી તને મે મુકી. તેની તુ ક્ષમા કર. મેં ઘોર વનમાં નાખી પરંતુ ત્યાં પોતાના પ્રભાવે કરી તુ જીવતી રહી તે પણ એક દિવ્યજ સમજવું. તથાપિ મે તે જાણ્યું નહીં. ઇત્યાદિક મારા અપરાધની ક્ષમા કરી પોતાને ઘેર ચાલ. અને પ્રથમની પડે મારી સામે થે સુખભગ ભેગવ એવું સાંભળીને સીતા કહેવા લાગી હે પ્રાણનાથ, તમા રે દોષ નથી. લોકોને દોષ નથી, અને બીજા કારણોનો પણ નથી. દેશ ફક્ત મારા પુર્વ કર્મનો છે. એવાં દુખ કરનારાં જે કમાએ કરી હું ખિન થઇ ને કાપવા સારૂ હું દિક્ષા લઊ , હવે મને સંસારમાં રહીને મુખ ભેગોગવવાની, ઈરછા નથી. ', ' ' , " , " . * *
-
~
I