________________
( ૬ ) થી આવીને કનકપ્રભની બરાબર સમ્રધીના નિદાનથી તે તારો ભાઈ રાવણ થશે. ધનદત વસુદતને મિત્ર યાજ્ઞવલક્ય બ્રાહ્મણુ ઘણુ કાળ ભવ ફરીને તુ બિભીષણ થશે.
“તે શ્રીભુતિ કાલ કરી સ્વર્ગમાં જઈ. ત્યાંથી આવીને સુમતિષ્ટ નગરમાં પનર્વસુ નામને વિદ્યાધર થયો. કોઈ એક સમયે તેણે કામે કરી પીડિત થઈને પુડરીકવિજય નામના નગરમાં ત્રિભુવનાના ચકીની અનગસુદરી નામની કન્યાનું હરણ કર્યું. તેના શુધને તે ચક્રીએ મોકલેલા વિદ્યાધરોની સામે યુદ્ધ કરતો છતાં તે અનગસુદરી વિમાનમાંથી નીકળીને એક નિક જમાં (જ્યાં ઝાડી ઘણી હોય તે ઠેકાણે) પડી. તે મળવાને પુનર્વસુ નિયાણ બાંધીને દીક્ષા લઈ સ્વર્ગમાં ગયો. ત્યાંથી આવીને આ લક્ષ્મણ થશે. અને તે અનગસુંદરીએ વનમાં રહીને ઉત્તમ પ્રકારને તપ કરો. કોઈ એક સમયે તેને અજગર ગળી ગયે. તે સમાધિમાં મરણ પામ્યા પછી ત્રીજા દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી આવીને આ લક્ષ્મણની સ્ત્રી વિશલ્યા થઈ. ગુણવતીને ભાઈ જે ગુણધર તે ભવમાં ફરીને કુડલમડિત રાજપુત્ર થયો. તે શ્રાવકપણ પાળીને મુવા પછી સીતાને ભાઇ આ ભામડળ થયો. કાલિદી નગરીમાં રામદેવ નામના બ્રાહ્મણની સી શ્યામલાને પેટે વસુનદ અને સુનદન નામના બે પુત્રો થયા. કોઈ એક સમયે તેને ઘેર માસના ઉપવાસ કરનારા મુનિ પારણ કરવા સારૂ આવ્યા. તેને ભકિતએ કરી તેણે ભોજન કરાવ્યું તેથી મુવા પછી દાન ધર્મ કરી ઉત્તર કરૂને વિષે તે યુગ્મી (જોડલા) થયા કલ કરી ગયા પછી સાધર્મિ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને કાલિદી નગરીમાં રતિવ - દન રાજાની સ્ત્રી સુદર્શનાના પૈસે પ્રિયંકર શુભકર એ નામના બે પુત્ર થયા. ત્યાં ઘરગ કાળ રાજ્ય કરીને દીક્ષા લઈ મરણ પામ્યા પછી એક દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને આ લવણાંકુશ થયા. તેમની પુર્વ જન્મની માતા સુદના ઘણા કાળ ભવ ફરીને રામના પુત્રને વિદ્યા શીખવનાર આ સિદ્ધાર્થ થયો.
એવાં મુનિનાં વચન સાંભળીને ઘણા લોકો સવૅગને પામ્યા તે વખતે રામના સેનાની કૃતાંતવદને તે સાધુની પાસે દીક્ષા લીધી. ત્યારે રામ ઉડી જ યજુથણને નમસ્કાર કરીને સીતાની પાસે જઈ મનમાં ચિંતન કરવા લાગ્યો.
આ કમળ ફુલોના જેવી કોમળ અગવાળી રાજપુત્રી મારી પ્રિયા સીતા . શીતોષ્ણકળશ કેમ સહન કરશે.! આ સંયમ રૂપી ભાર દયે કરી ઉપાડવાને છે
~
~-
~
~~-
-~
~
*
-
-
-
-