________________
-
- -
-
-
-
-
-
-
-
-
-
* -
-
-
-
-
(૧૯૭) તેઓએ પિતાની પેઠે તેને નમસ્કાર કરો. પછી તેમને શતરૂઘને પણ આ લિગન કર્યું ત્યારે વિવાહમાં મળેલાની પેઠે બેઉ સેના રાજાઓ આનદ પામ્યા. પોતાના પુત્રનું પરાક્રમ, અને તેમને પિતાને સમાગમ જોઈને સીતા મનમાં રાજી થઈ થકી વિમાનમાં બેશીને પુંડરીક પુરમાં ગઈ. રામ તથા લક્ષ્મણ પોતાના જેવા પરાક્રમવાળા લવણાંકશને જોઈને, આનદવાન થયા. પિનાના સ્વામીના હર્ષથી સર્વ ભુચર અને ખેચર લોકો રાજી થયા. ભામડલના કહેવાથી વજન ઘ રાજાએ રામ લક્ષ્મણને સેવકની પઠે નમસ્કાર કરો. ત્યારે તેને રામ કહેવા લાગ્યો, હે વજરજ ઘ રાજા તુ પણ મને ભામંડલની પડે છે. આ પુત્રને તે મોટા કરીને ને અમારી પાસે લઈ આવ્ય માટે તું ધન્ય છે.
એમ બેલીને રામ લક્ષ્મણ પુત્રે સહિત પુષ્પક વિમાનમાં બેસીને નગરીમાં આવ્યા. ત્યારે નગરના લોકો ઉચુ માથુ કરીને તેને જોવા લાગ્યા. અને રામના પુત્રોની સ્તુતિ કરવા લાગ્યા, એવી રીતે રામ પોતાને ઘેર આ
વ્યા. ત્યાં પુત્ર તથા લક્ષ્મણ સહિત વિમાનમાંથી ઉતરીને મેટા હર્ષે કરીને રામે ઉત્સવ કરાવ્યો પછી લક્ષમણ, સુગ્રીવ, બિભીષણ, હનુમાન અને અગદાદિક એક ઠેકાણે મળીને રામને વિનતી કરવા લાગ્યા.
હે રામ, તારા સિવાય અને આ પુ શિવાય પરદેશમાં જાનકી મોટા દુઃખમાં રહી છે. જે આજ્ઞા આપો તો તેને આજ આંઈ બોલાવી લાવીએ. પતિ અને પુત્રો પાસે ન હોવાથી તે મરણ પામશે. તે સાંભળી રામ (કિચીત વિચાર કરીને) બલવાન વિઘન કરનારા ખોટા અપવાદથી મે જા નકીને કેમ કહાડી મુકી ? સીતા સતી છે એ હુ પાક જાણું છું. અને તે પણ પિતાને પવિત્ર માને છે. માટે દિવ્ય (સોગન વગેરે) દેવાને અગર ગ્રહણ કરવાને અમે બેઉને ભય નથી. તેથી લોકોની સામે જનકીએ તેમ કરવું, પછી હું તેની સાથે સુખથી ગ્રહવાસ કરીશ, એવું રામનું કહેવું સાંભળીને લક્ષ્મણ બોલ્યો. આપ બોલ્યા તે ખરૂ છે. એમાં કેઈથી પણ કાંઈ કહેવાય નહી. પછી નગરીની બહાર મોટા મડો તેણે કરચા. ત્યાં મોટી મોટી છે ઠક કરાવી તેના ઉપર રાજાઓ, પુરના લોકો, પ્રધાનો, બિભીષણ અને સુગ્રીવ
પ્રમુખ ઘણું ખેચર બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ પોતે પુડરીક્યુરમાં | સીતાની પાસે ગયો, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો હે જાનકી તમારી ન સારૂ રોમે મને અહીં મોકલ્યો છે માટે આ પુષ્પક વિમાનમાં બેસીને રામ ,
-
-
- -
-
-
-