________________
(૧૯૧) ઘેર રાખી લીધે તેણે સીતાના પુત્રને સારા જેને તેઓને સર્વ કળીઓ શીખવી. પછી તે યુદ્ધમાં દેવોને પણ દુર્જય થયા, અને સર્વ કળામાં નિપુણ થયા. કેમે કરી પવન અવસ્થામાં આવીને નુતન કામ વસંતની પેઠે બેઉ સાથે સચાર (ફરવું) કરવા લાગ્યા. ત્યારે વજરજઘ રાજાની સી લક્ષમીને પેટે થયેલી શશિચુલા નામની કન્યા અને બીજી બત્રીસ કન્યાઓને તે સજા એ લવણને પરણાવી દીધી; પછી અકુશને વાતે પુષ્યિપુર નગરના રાજા | થની સ્ત્રી અમૃતવતીન પેટે થયેલી કનકમાલિકા નામની કન્યા તે રાજાની પાસે વજરજવે માગી ત્યારે પૃથુ રાજાએ કીધું કે જેના વશની ખબર નહીં તેને મારી કન્યા કેમ આપુ ? તેનું એવું બોલવું સાંભળીને તેને વજરજ ઘ રાજાએ કહ્યું કે ત્યારે મારી સામે યુદ્ધ કરવાને ઉભો રહે, એમ કહીને તે ની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેને પક્ષપાતી જે વ્યાઘરથ રાજા તેને યુદ્ધમાં બાંધી લાવ્યા. ત્યારે પૃથુ રાજાએ પોતાની સહાયતા કરવા સારૂ પિતાના મિત્ર પિતનપતિને તેણે બોલાવ્યો. કહ્યું છે કે “આપત્તિના વખતે મિત્રનું સ્મરણ ગીય છે.” તેમજ વજરજ પણ સેવકને મેકલીને પોતાના પુત્રને બે લાવ્યા. ત્યારે લવણ અને અકુશને પાછા વાચા તે પણ તેઓ સંગ્રામમાં આવ્યા. બીજે દિવસે બેઉ સેન્યો વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેમાં અતિપ્રબળ શતરૂના સેજે વજન ઘના સેન્યને ભગ કર્યો. ત્યારે પિતાના મામાના સૈન્યને ના શ થયો એમ જોઈને લવણાંકુશ ધમાં આવ્યા થકા નિરકુશ હાથીની પેઠે શતરૂના સેન્યને નાશ કરવાને દોડ્યા તે વખતે જેમ વરષાકાલના નદી પ્ર વાહનો વેગ તીરના વક્ષેથી સહન થતો નથી, તે પ્રમાણે મહાપ્રાક્રમી તે બેઉ ભાઈઓને વેગ શતરૂથી સહન થશે નહીં. સેન્ચ સહિત પથરાજાનો ભંગ થયો તે વખતે તે રામના પુત્ર તેને કહેવા લાગ્યા કે, અમે અપરિજ્ઞાત (ન જાણેલા) વશના છીએ. અને તમે પરિજ્ઞાત (જાણેલા) વંશના છતાં યુદ્ધમાંથી કેમ નાશી ગયા?
એવાં ત્યાનાં વચનો સાંભળીને પૃથુરાજા છે. તમારા આ પ્રાક્રમથી અમે વશ જા. વજરજ ઘ રાજાએ અકુરાને માટે મારી કન્યા માગી, તે મારા હિતના અ છે. કેમકે આવો વર બીજે કણ મળનાર હતો.
( એમ વિનય સહિત બેલીને તે જ વખતે પ્રથમ માગેલી કનકમાલા કન્યા તેણે અકુશને દીધી. અને કન્યાને વર અકુશ જોઇએ એવી છે , થી સર્વ રાજાની સામે પૃથુએ વજરાજ ઘની સાથે મિત્રતા કરી. ત્યાર ... ! !
=
=
=
1
ww