________________
~-~
(૧૯) લના જેવો ભાઈ જાણીને મારા ઘેર ચાલ માહારે ત્યાં સીઓને રહેવાને પતિગ્રહ શિવાય બીજી બઘુગ્રહ નામની રહેવાની જગા . રામે તેને લોકના અપવાદથી મુકી તેથી તેના ઉપર કોઈ દોષ નથી. તે પણ પશ્ચાતાપ કરીને તારી પેઠે દુખ ભોગવતો હશે એવું મને જાણ્યામાં આવે છે. અને વિહથી આતુર થયો થકો ચકવા પક્ષીની પેઠે તારો શોધ કરતો હશે. , , ;
એવી રીતે તે બેલી રહ્યા પછી સીતાએ તેના ભાષણનો સ્વીકાર ક. વી. ત્યારે રાજાએ તેને પાલખીમાં બેસાડીને મિથિલા નગરીની પેઠે તે પુડરિક નગરીમાં તેડી આવ્યો. ત્યાં તેને રહેવાને એક મહેલ કહાડી આપ્યું તેમાં સીતા રહીને રાત્ર દિવસ ધર્મ ધારણ કરવા લાગી.
અહી રામનો સેનાની સીતાને વનમાં મુકીને પાછી અયોધ્યા નગરી પ્રત્યે ગયો. રામની પાસે જઈ તેને નમસ્કાર કરીને બેસવા લાગ્યો કે જાનકીને મે સિહનીનાદ નામના વનમાં જઈ મુકી, ત્યારે તે વારવાર મુછીત અને સાવધ થઈ. એવી રીતે ફરી ફરી રડીને મહા શોક કરવા લાગી. ફરી મુછ ખાઇ સાવધ થઈને તમને આવી ખબર, કહી છે – નીતિશાસ્ત્રમાં
સ્મૃતિમાં, તથા દેશમાં એક પણે કહેલો દોષ સાંભળીને બીજા પક્ષને શિક્ષા કરવાનું કયાંએ આચાર નથી. તુ સર્વ કાળ સર્વ કામ વિચાર કરીને કરના રો છતાં આ કામ કરતાં તે કઈ પણ વિચાર કર્યો નહી, એમાં તારા દેવ નથી પણ મારા ભાગ્યના દેષથી એમ થયુ. તુ સદા નિર્દોષ જ છે. હુ નિદૈષ છતાં દુષ્ટ લોકોના બોલવાથી જેમ તે મને મુકી દીધી, તેમ મિથ્યાદ્રષ્ટી લેકોના બોલવાથી જૈનધર્મ મુકજે નહીં, એમ કહીને સીતા મુછિત થઈ. ફરી, ઉઠી સાવધ થઈને બોલી કે મારા વિના રામ કેમ જીવતો રહેશે? હું સ ર્વ રીતે ખરાબ થઈ એ વાર વાર તો ખેદ કર્યો
એવાં તે સેનાનીનાં વચન સાંભળીને રામ મુછ ખાઈ પૂવિ ઉપર પડ્યો, તેજ, લક્ષ્મણે આવીને તેની ઉપર ચદનનુ પાણી છાટયું. ત્યારે - કેટલાએક વખત પછી સાવધ થઈને આવી રીતે વિલાપ કરવા લાગ્યું કે તે છે મહા સતી સીતા કયાં છે દુષ્ટ લોકોના વચનોથી તેને મે મુકી દીધી, તે ફ રી મારી નજરે કેમ પડશે એવી રીતે રામને વિલાપ કરતો જોઈને લક્ષ્મ ણ છે કે, છે સ્વામિન હજી સુધી તે સીતા પિતાના પ્રભાવથી વનમાં જ વતી હશે. હમ તમે પોતે ત્યાં જઈને તથા તેને શોધ કરીને જયાં લપણ તે દ્વારા વિરહ કરી મરણ પામી નથી ત્યાં લગણ તેને પાછી અહીં
~-~
આE
--~
---
E
- --
:
-
2
' '