________________
( ૧૦ )
-
-
અ
-
-
હું મેટે પાપી છુ. જાનવરોએ કરી ભરેલ આ વન તે કેવળ મૃત્યુનું ગરજ છે. એમાં હું તમને મુકી ગયા પછી પોતાના પ્રભાવથી તમે જીવતા રહેશે. એવું સાંભળતાં જ સીતા મુછતે થઈને રથમાંથી પ્રથવી ઉપર પડી. તેને મરી ગઈ એમ જાણીને તે નાની-(નાયક) મનમાં કહેવા લાગ્યો. કે મને મેટું પાપ થયું. એમ કહીને તે રડવા લાગ્યા. એટલામાં વનવાયુના યોગે સીતા સાવધ થઈ. ફરી મુરઝા ખાઈને પડી. એમ કરતાં કેટલાએક વખત પછી સુધીમાં આવીને કહેવા લાગી કે, આંહીથી અયોધ્યા કેટલે દુર છે? અથવા રામ કયાં છે ? ત્યારે સેનાની બોલ્યો –અયોધ્યા આંહીંથી દુર છે ? પણ. હવે તમને પુછીને શું કરવું છે તથા આ ભયકર આજ્ઞાવાળો જે રામ તે છે નું નામ લઈને પણ તમને શું કરવાનું છે એવું તેનું બોલવું સાંભળીને રામ ભકત તે સીતા ફરી કહેવા લાગી કે, હે સેનાની મારી સર્વ ખબર રામ. ને જઈ કહે છે અને તેને મારા તરફની વિનતી કરજે કે, જ્યારે તમે લોક ના અપવાદથી ભયને પામ્યા ત્યારે માહારી પરિક્ષા લેવાને શુ હરકત હતી સશય આવે તાહારે લોકો દિવ્યાદિક (સોગન વગેરે) વડે ખાતરી કરી લે છે મદભાગ્ય જે હુ તે તે પોતાના કર્મના અનુસાર સુખ અથવા દુઃખને ભોગવીશ. પરતુ હે નાથ, તે આ યોગ કરયુ નહી. તારા વિચારને અને, કુલને આ માટે દુષણ છે તે સ્વામિન, તે દુરજનાની વાણીથી જેમ મને મુકી દીધી, તેમ મિથ્યાષ્ટિ લોકોની વાણીથી ન ધર્મનો વિચાર કરો નહી એમ કહી અરછા ખાઈને પ્રથવી ઉપર પડી. ફરી ઉઠીને કહેવા લાગી કે, મારા સિવાય રામ કેમ જીવશે? હા હુ નષ્ટ થઈ. રામને કલ્યાણકહેજે. તેમજ લક્ષમણને મારા આશીરવાદ કહેજે, તાહાર રસ્તે કલ્યાણકા, રક થાઓ, હે વત્સ, તુ રામની પાસે જા. તાહારે તે સેનાની મનમાં કહેવા લાગે કે, આવો વિપરીત બુદ્ધિવાળો પતિ છતાં, સીતા આ પ્રકારની મહાપતિવ્રતા છે. એવો વિચાર કરીને તે સેનાનીએ ફરી સીતાને નમસ્કાર કરો. અને સીતા ને તે વનમાં મુકી દીધી. પછી તે મહા સકટથી પાછા ફરો. ... ईत्याचार्य: श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे आठमो-खंड समाप्त.