________________
(૧૯૧)
'
ઘેર રાખી લીધા; તેણે સીતાના પુત્રાને સારા જાણીને તેને સર્વ કળા શીખવી. પછી તે યુદ્ધમાં દેવોને પણ દુર્જય થયા, અને સર્વ કળામાં નિપુણ થયા. ક્રમે કરીયાવન અવસ્થામાં આવીને નુતન કામ વસંતની પેઠે બેઉ સાથે સ ચાર ( ફેરવું) કરવા લાગ્યા. ત્યારે વજરજઘ રાજાની સ્રી લક્ષમીને પેટે થયેલી શિચુલા નામની કન્યા અને બીજી ખત્રીસ કન્યાને તે રાજા એ લવણને પરણાવી દીધી; પછી અકુશને વાસ્તે પૃથ્વિપુર નગરના રાજા પુથુની સ્રી અમૃતવતીના પેટે થયેલી કનકમાલિકા નામની કન્યા તે રાજાની પાસે વજરજધે માગી ત્યારે પૃથુ રાજાએ કીધુ કે જેના વશની ખખર નહી તેને મારી કન્યા કેમ આપુ ? તેનુ એવુ બાલવુ સાંભળીને તેને વજરજઘ રાજાએ કહ્યુ કે ત્યારે મારી સામે યુદ્ધ કરવાને ઉભા રહે, એમ કડીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેના પક્ષપાતી જે વ્યાઘરરથ રાજા તેને યુદ્ધમાં ખાંધી લાવ્યેા. ત્યારે પૃથુ રાજાએ પોતાની સહાયતા કરવા સારૂ પાતાના મિત્ર પતનપતિને તેણે બાલાવ્યા. કહ્યુ છે કે “આપત્તિના વખતે મિત્રનુ સ્મ રણ યાગીય છે.” તેમજ વજરજધે પણ સેવકને મેાકલીને પોતાના પુત્રને ખે લાવ્યા. ત્યારે લવણ અને અકુશને પાછા વારચા તે પણ તે સંગ્રામમાં આવ્યા. ખીજે દિવસે બેઉ સેન્યા વચ્ચે યુદ્ધ ચાલ્યુ, તેમાં અતિમખળ શતરૂના સૈન્યે વજરજઘના સૈન્યના ભગ કર્યા. ત્યારે પોતાના મામાના સૈન્યના ના શ થયો એમ ોઇને લવણાંકશ ફ્રેંધમાં આવ્યા થકા તિર કુશ હાથીની પેઠે શતરૂના સૈન્યના નાશ કરવાને દાડ્યા તે વખતે જેમ વરષાકાલના નદી પ્ર વાહના વેગ તીરના વ્રુક્ષાથી સહન થતા નથી, તે પ્રમાણે મહામાક્રમી તે બેઉ ભાઇઓના વેગ શતથી સહન થયા નહી. સૈન્ય સહિત પૃથુરાજાના ભંગ થયા તે વખતે તે રામના પુત્ર તેને કહેવા લાગ્યા કે) અમે અપરજ્ઞાત (ત જાણુલા) વંશના છીએ. અને તમે પરિજ્ઞાત (જાણેલા) વગ્નના છતાં યુદ્ધમાંથી કેમ નાશી ગયા?
એવાં ત્યાનાં વચન સાંભળીને પૃથુરાજા બાક્લ્યા. તમારા આ માક્રમથી અમે વશ જાણ્યા વંજરજઘ રાજાએ અકુશને માટે મારી કન્યા માગી, તે મારા હિતના અર્થે છે. કેમકે આવા વર ખીન્ને કોણ મળનાર હતા
( એમ વિનય સહિત ખેાલીને તેજ વખતે પ્રથમ માગેલી કનકમાલા કન્યા તેણે અકુશને દીધી. અને કન્યાને વર અકુશ ોઇએ એવી ઇર થી 'સર્વ રાજાની સામે પૃથુએ વજરજંઘની સાથે મિત્રતા કરી. ત્યાર ·
#
'