________________
1
ક
t
ક
== =
n
=
=
==ાપક
= =
-
-
-
-
(૧૮) વિચાર કર, ત્યારે લક્ષ્મણ કેધમાં આવીને તેને કહે છે – હે દુતાઘમ, હછ સુધી રાવણ પોતાની શક્તિ તથા બીજાની શક્તિ જાણતું નથી, જેના પરિવારને બંદીખાનામાં નાંખે. હવે માત્ર સ્ત્રી લેવાનું કરવું બાકી રહ્યું છે તથાપિ હજી સુધી તે પોતાની બડાઈ કરી રહ્યા છે. અરે ! કેટલી એની હ લકાળી ડાળી તુટેલા વૃક્ષ મુશળની પઠે એકલો રહે છે, તેમ આ રાવણ એકલો કેટલાએક દિવસ રહેશે માટે હે દુત તું જા અને રાવણને યુદ્ધ કરવા સારૂ મેકલ. તેને મારવાને અર્થે યમની પઠે મારા હાથે તઈયાર છે. એ વી રીતે લક્ષ્મણ બોલ્યા પછી વાનરાઓએ તેનું ગળું પકડીને તેને કહાડી મુકો. તે દુતે જઈને રાવણની પાસે સર્વ વાત કહી. ત્યારે રાવણ પિતાના પ્રધાનોને બોલાવીને ત્યોને પુછવા લાગો કે, હવે કેમ કરવુ? તે કહે ત્યારે પ્રધાને કહેવા લાગ્યા કે, સીતા આપવી એ યોગ છે. સીતા લાવીને વ્યતિરેક ફળ જોયું. હવે અન્વય ફલને જો અન્વચ અને વ્યતિરેક વડે સર્વ કાર્યની પરિક્ષા થાય છે. હે દશાનન, તુ એકલો વ્યતિરેક પણે રહે. હજી તારા પુ ત્ર બધુ ઘણા જીવતા છે સીતા અર્પણ કરયાથી તે બધા બાંધવ છુટશે. પછી તેમની સાથે સુખે કરી રાજ સંપતિનો ઉપભોગ કર. એવુ તેનુ બોલવુ સાંભળીને રાવણ મનમાં અતિ દુઃખી થયો. અને પોતે વિચાર કરવા લાગે કે, બહુરૂપ વિદ્યાનું સાઘન કરવું. એમ મનમાં નિશ્ચય કરીને તથા ક બાય રહિત થઈને રાવણ શાંતીનાથ ચિત્યના પ્રત્યે ગયો. ત્યાં ઇદ્રની પઠે ભકિત વડે રાવણે શાંતિનાથ સ્વામીને જળના કળસથી સ્નાત્ર પુજા કરી ગેરોચન ઈત્યાદિકે કરી અગને અર્ચન કરયુ. અને ફુલાદિકે પુજા કરીને તેમની
તતિ કરી. હે દેવોના દેવ. જગતના રક્ષક, પરમાત્મા શ્રીમાન સોળમા તી રથ કર શાંતિનાથ હુ તમને નમસ્કાર કરું છું. હે શ્રી શાંતિનાથ, હે ભગવાન હે ભવ સમુદ્રતારક, સર્વાર્થસિદ્ધિમત્ર સ્વયુપ, તારા નામને નમસ્કાર હોજો હે પરમેશ્વર, હે પ્રભો, જે તારી અષ્ટવિધ પુજા કરે છે તેમના હાથમાં અણ અણિમાદિ સિદ્ધિ છે. જે નેત્ર વડે નિત તને જુએ છે તેના નેત્ર ઘન્ય છે. નેત્ર કરી યલો જે તુ તેને રૂદયમાં ધારણ કરે છે. તેના રૂદય નેત્રથી ધન્ય છે. હે દેવ. તારા સ્પર્શ કરી જન પવિત્ર થાય છે. જેમ સ્પધી - સના યોગે લોખંડનું સુવર્ણ થાય છે. હે પ્રભ. તારા ચરણ કમળને નમસ્કાર કરચાથી તયા તારી પાસે લેટસ્યાથી મારા કપાળની ગાંડ શુગારતિલક થશે. પવિત્ર ચદનાદિક પદાર્થ તને અર્પણ કરચાથી ભારી રાજ સંપતી રૂપ !
.
1
: