________________
૨.
,
,
ર
-
કકક
-
:
મ
*:
'
*
-- ----.
S
-
*
-
( ૧૦૪). લક્ષમણ પુષ્પક વિમાનમાંથી ઉતચા. તેવારે ભારતે રામને નમસ્કાર કરયો. તેને પગમાંથી ઉડાડીને વાર વાર તેનુ મસ્તક ચુંબન કરવું તેમજ શતરૂઘને પણ નમસ્કાર કર્યા પછી તેને ભારતની પઠે ઉડાડીને વસ વડે તેની આ ખેમાંના આંસુ લુછીને આલિગન કરયુ. તેમજ લક્ષ્મણે પણ નમસ્કાર કરનારા જે ભારત અને શતરૂઘન તેમને આલિગન કરવું. પછી તે ત્રણ ભાઈઓ સહિત રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યામાં આવવા સારૂ વિ માનને આજ્ઞા કરી. તે વખતે આકાશમાં અને પૃથ્વી ઉપર વાજાં વાગી રહ્યાં હતાં, એવા નાટાર લે કરીને રામ અયોધ્યા નગરીમાં ગયો ત્યારે જે મ મેઘને મેર જુવે તેની પેઠે નગરીના લોકો ઉપર માથું કરીને આંખો ની પાપણે ન લવતાં એક સરખા રામની સામે જોવા લાગ્યા. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોએ અધ પાદ્યાદિક વડે તેમની પુજા કરી. પછી રામ લક્ષમણ પુષ્પક વિમાનમાંથી ઉતરીને માતાના ઘરમાં ગયા. ત્યાં કૈાશલ્યા તથા સુમિત્રાદિકને નમસ્કાર કરે ત્યારે ત્યોએ આશીરવાદ દીધા. તેમજ શીતા તથા વિશાદિક સ્ત્રીઓએ પણ ઘણા ઉમણે અપરાજિતાદિક સાસુઓને નમસ્કાર કરયો ત્યારે તેમણે એવો આશીરવાદ દીધું કે, અમારી પઠે વીર પુરૂષને જાણનારી તમે થાઓ. પછી કોશલ્યા લક્ષમણના આંગ ઉપર હાથ ફેરવીને તથા મસ્તક ચુંબન કરીને તેને કહેવા લાગી કે, હે વત્સ, મે મોટા ભાગે કરી તને જોયો. વિદેશમાં જઈને તથા ત્યાં પોતાનું વિજય કરીને પાછો અહીં આવ્યો તેથી હુ એમ જાણું છું કે, તારૂ ફરી જન્મ થયુ. તારી સેવાથી રામ અને સીતાએ વનમાંના દુઃખને લોટટ્યું એવું સાંભળીને લક્ષ્મણ બોલ્યો કે, હે માતા, રામ અને સીતાએ મારૂ તારી પઠે જ વનમાં પાલન કરયુ તેને લીધે જ હુ વનમાં સુખે કરી રહી શકયો. ત્યાં મારી વ તૈણથી રામની સાથે વેર બધાયું. તેથી જ સીતાને દુઃખ થયું. હે દેવી, ઘણું તો શુ કહુ ? પણ તમારા આશીરવાદે કરી વરસાગર તરીને પોતાના પરિવાર સહિત રામ ફરી અહી આવ્યો, એ મોટે ભાગ્ય સમજવો ત્યાર પછી ભારતે અયોધ્યામાં મોટો ઉત્સાવ કરાવ્યો. અને પોતે રામની પાસે શેવક થઈને રહે,
કોઈ એક સમયે રામને નમસ્કાર કરીને ભારતે કહ્યું કે, હું આપે, તારી આજ્ઞાથી આજ દિવસ સુધી આ રાજ મે કરયુ. નીકર હુ તે દશ રથ રાજાની સાથે જ દિક્ષા લેતો હતો. પરંતુ વડીલની આજ્ઞા રાજનું પા
---
*
*
-1
:
::
:
=
=
=
=
=
*