________________
-
-
-
-
-
-
-
કz
(૧૮) કોએ લક્ષમણને રાજ્ય ઉપર બેસાડશે. તેમજ રામ બલવતાનો અવતાર છે, તેથી રામને પણ રાજ્યને અભિષેક કર્યો. એવી રીતે આડમા બલદેવ તથા વાસુદેવ એ બેઉ રાજ્ય કરવા લાગ્યા. ત્યારે રામે બિભીષણને કહ્યા પ્રમાણે રાક્ષસદ્ધપ આપે. તેમજ સુગ્રીવને વાનરદિપ આપો, હનુમાનને શ્રીપુર મેકલ્ય, વિરાધને પાતાળ લકએ રવાને કર્યો, બીલને રૂક્ષપુર, પ્રતિસુર્યને હનુપુર, રત્નજીને પગીત નગર, ભામંડલને રથનુપુર નગર, અને બીજાઓને પણ યથાયોગ્ય આપીને રામ તરૂઘનને કહે છે કે, હે વત્સ તને 'કએ દેશ ગમે છે. તે લે. ત્યારે શતરૂધન કહેવા લાગ્યો કે મને મથુરા નગરી જોઈએ. ત્યારે રામ બેલ્યો કે હે વત્સ મૈથુરા નગરી લેવી મહા કઠણ છે ત્યાંના મધુ નામના રાજાને પુર્વે એક ચમરેદ્ર નામના દેવતાએ ત્રિશુળ આ પ્યું છે. તે શતરૂના સેને દુરથી નાશ કરીને ફરી પિતાના ધણીના હાથમાં જાય છે. ત્યારે શતરૂઘન બોલ્યો કે હે દેવ, હું તમારો ભાઈ છું, મારા યુદ્ધમાં તેનું રક્ષણ કરનાર કોણ છે માટે મને મથુરા નગરી આપો. એકલો હુજ જેમ વિદ વ્યાધીને પરિહાર કરે છે તેમ તેમ છતી લઇશ. એવી રીતે શતરૂઘનના આગ્રહથી તેને મથુરા નગરી આપીને રામ કહેવા લાગ્યો. હે વત્સ તે મધુ રાજાના હાથમાં જે વખત ત્રિશુળ હોય નહી તથા જે વખ તે ઉન્મત થયો હોય તે વખતે તેની સાથે તુ યુદ્ધ કરજે. એમ કહીને અને ક્ષપ્યસાયક એવા બે ભાતા અને કૃતાંત વદન નામને સેનાની એ બે પદાર્થ સાથે દીધા. તેમજ લક્ષ્મણે અગનિમુખ બાણ અને અર્ણવાર્વત ધનુષ્ય એ બે વસ્તુ આપી.
પછી શતરૂઘન પ્રયાણ કરીને એક સરખે ચાલતો છતાં મથુરા નગ. રીની પાસે જઈ નદીના તીર ઉપર રહ્યા. પ્રથમ મધુ રાજાની પાસે ચાર દુત મોકલ્યા, તે ત્યાં જઈને પાછા આવ્યા, ને શતરૂઘનને કહેવા લાગ્યા કે મધુ રાજા પોતાની જયંતી નામની સી સહિત મથુરાની પૂર્વ દિશાએ કુબેર નામના ઉદ્યાનમાં ગમે છે અને તે ત્રિશુળ અસ પિતાના ઘેર પડ્યું છે. આ યુદ્ધનો વખત છે. એવું તે દુતનુ બોલવું સાંભળીને શતરૂઘન રાતના મથુરા નગરીમાં ગયો. મધુ રાજા પણ તેજ વખતે નગરીમાં પિસવા લાગ્યો. ત્યારે તેને શતરૂઘનના સેને અટકાવ્યો, અને પ્રથમ રામના રણના આર બે જેમ ખરને માર્યો હતો તેમ મધુનો પુત્ર જે લવણ તેને મારી નાંખ્યો. પુત્રના મુવાથી મધુ કેધાયમાન થઈમ તેણે પોતાના ધનુષ્યનો રણકાર કર્યો. ]
~
=
=
=
=
*
=
~
s
-
~
-