________________
જwય.
-
-
-
-
(૧૬૦ ) , ખ અને ઘટદર, સ્વયંભુ વાનર, અને દુર્મીત રાક્ષસ, નલ અને શંભુ, ગદ અને મય, કદ અને ચકનખ, ચ દેદરા-જ અને વિઘન. ભામડલ અને કેતુ. શ્રી દત્ત અને જબુપાલી; કુભારણને પુત્ર કુભ અને હનુમાન; સુગ્રીવ અને સુમાલ, કુદ અને ધુમ રાક્ષસ વાલીને પુત્ર ચ કરશમી અને સારણ રા ક્ષસ એવી રીતે ચોગતાથી પરસ્પર યુદ્ધ કરવા લાગી. તેમજ બીજા રાક્ષસ અને વાનરાઓ સુસર જાતિના મત્સની પઠે યુદ્ધ કરવા લાગી. એવી રીતે મહા ભયકર યુદ્ધ ચાલ્યું છતાં ઈદ્રજીતે લક્ષ્મણ ઉપર તાપસ નામનું અસ નાંખ્યું ત્યારે લક્ષ્મણે નાગપાસ અશ્વ નાંખીને જેમ જલમાંના તતુ જનાવરથી હાથી બધાઈ જાય તેમ તેણે ઇદ્રજીતને બાંધ્યો. નાગપાસે બધાએલો ઇદ્રજીત વજરની પઠે પડયો. ત્યારે લક્ષ્મણની આજ્ઞાથી વિરાધે પોતાના રથમાં નાંખીને બદિવાનની પઠે તેને પોતાની જાગા ઉપર લાવો. તેમ રામે પણ નાગપાસથી કુભકરણને બાંધ્યો તેને પણ રામની આજ્ઞાથી ભામડ લ લઈ ગયે બીજા રામના સિનીકોએ મેઘવાહન પ્રમુખ રાક્ષસોને બાંધીને પિતાના રહેઠાણ ઉપર લઈ ગયા. એ બધુ જઈ રાવણ કાધમાં આવીને જ યશ્રીનું મુલ જે ત્રિશુલ તે બિભીષણ ઉપર નાંખ્યું લક્ષ્મણે બાણે કરી કેલીની પઠે તે ત્રિશુલના આકાશમાં જ કટકા કરી નાખ્યા. ત્યારે ધરણે કે આ પેલી અમોઘવિયા નામની શક્તિ રાવણે લીધી. ધગ ધગ જાજવલ્યમાન, તથા તડતડ શબ્દ કરનારી વીજળી જેવી તે શક્તિ આકાશમાં ફરવા લાગી. તે શકિતને જોઈને આકાશમાંના દેવ પાછળ ફરવા લાગી. સેન્યના નત્ર મી. ચાઈ ગયાં. તેને જોઈને કોઈ પણ સ્થિર રહે નહી. ત્યારે રામ કહેવા લાગે છે. લક્ષ્મણ આપણો પણ બિભીષનું આજે મારયો જાય છે. આ શ્રીતને ઘાત કરનારા આપણને ધિકાર છે. એવું સાભળી, લક્ષ્મણે બિભીષણની આગળ થઈને ચેક કરવાને રાવણને હાક મારી. રાવણે ગરૂડ ઉપ ૨ બેઠેલા લક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યો કે, મે તારા ઉપર શક્તિ નાખી નથી. માટે તુ બીજાના મૃત્યુમાં મર નહી, તેમ છતાં મરવું હોય તો મર, હું તને મારનાર નથી. તારા આશ્રયે કરી આ બિચારા ગરીબ બિભીસણ તારી સામે ઉભો રહ્યો. એમ કહીને તથા તે સકિતને ફેરવીને લ જમણની ઉપર નાંખી તેને આવતી જોઈને લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, ભા મડલ. વિરાધ અને બીજા વનરાઓએ પોતપોતાના અસ્ત્ર તેની ઉપર નાંખ્યાં. તે શસ્ત્ર તથા અસ્ત્ર ને માનતાં લક્ષ્મણના, રૂદયમાં લાગી. તેથી લ