________________
(૧૪૦) જ્ય આપ્યું. તે કારણથી અમારા એ શતરૂ છે યથાપિ આ શતરૂઓના ના શ વિષે જેમ અંધકારને નાશ કરવામાં એકલો સુજ સમર્થ છે, તેમ તમે એકલાજ સમર્થ છે. તથાપિ તમારે હુ દાસ હોવાથી મને એમની સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપે. ત્યારે લક્ષ્મણ હશીને તેને કહેવા લાગ્યો કે હું વિન રાધ, આ સર્વ શતરૂઓને હમણાં જ મે માસ્યા એમ તું જાણ. કહ્યું છે કે,
પરાક્રમી પુરૂષને બીજાની સહાયતા લેવી એ લજ્જા ભરેલું કહેવાય છે.” માટે આજથી મારે મોટો ભાઈ રામ તારે સ્વામી છે. અને આજથી તું પાતાલ લંકાના રાજ ઉપર બેઠે એમ સમજ.
પોતાને શતરૂ વિરાધ લક્ષ્મણની પાસે આવ્યો છે એમ જાણી અતી કધમાં આવીને પોતાનું ધનુશ સજજ કરી, આગળ આવીને ખર વિદ્યાધર બોલવા લાગ્યા. તે વિસ્વાસઘાતક, મારા શબુક નામના પુત્રને મારનારો તું
કે? હવે તારૂ રક્ષણ આ બાપડ વિરોધ કરનાર છે કે ત્યારે તેને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, હે ખર, તારા પુત્રની ઉકઠાએ કરી તારા ભાઈ ત્રિશીરાને મેં તેની પાછળ મોકલી દીધે. તેની પઠે તને પણ જે ઘણી ઈચ્છા હૈયા તો તેની પાસે પહોચાડવાને હુ તયાર છુ. જેમ કુથમમુખ બારીક જીવ સહજ પગથી કચરાઇ જાય, તેમ તારે પુત્ર મારાથી મરાય ખરે; એથી મને ટે અપરાધ કરયો કહેવાય નહીં, હવે જો તુ પોતાને શુરવીર માનતો હૈ, તે કાંઈ ચમત્કાર બતાવ જેઉ જ પણ હમણા હુ વનવાશમાં છું. તે પણ તારો ભક્ષ આપીને હું યમરાજાને રાજી કરીશ. , એવાં લક્ષ્મણનાં વાકયો સાંભળીને જેમ હાથી પર્વતની શિખર ઉપર પ્રહાર કરે તેમ ખર રાક્ષસ લક્ષ્મણને મારવા મડી ગયો. તેની સામે લક્ષ્મ છે પણ જેમ સુર્ય પોતાન કિર્ણીએ કરી આકાશને ભરી નાંખે છે, તેમ બા
વડે તે વનાકાશ ભરી મુકો. એવી રીતે લક્ષમણ અને ખર રાક્ષસનું મહાભયકર યુદ્ધ થયું. અને યમના ઘરમાં લીલા લેર થઈ. એટલામાં એ 'ક આકાશ વાણી થઈ કે, વિષ્ણુની શક્તિ સહન કરવાને પ્રતિવિણ પણ સ મર્થ થાય નહી, તેમ છતાં આ ખર હજી સુધી કેમ સહન કરે છે. એવુ ચાં ભળીને હવે એને ઘણો વખત રહેવા દેવો નહી. એમ જાણી એક હથીયારે કરી ક્ષણ વારમાં ખરનું માથું કાપી નાંખ્યું. એટલામાં દુષણ સેમ્પ સહિત યુદ્ધ કરવાને આવ્યા. તે જેમ વનની અગ્નિમાં હાથી પોતાના પરિવાર - હિન બળી જાવ તેમ તે પિતાના સેન્સ સહિત નાશ પામ્યા. એવી રીતે ?