________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૧૪૪) અંગારક નામને વિદ્યાઘર અમારા સારૂ અતિ ઉન્મત થયો. તેમના કોઈને અમારા બાપે આપી નહીં. કોઈએક દિવશે અમારા બાપે એક મુનિને પુછયું કે, આ મારી કન્યાઓનો પતિ કોણ થશે ત્યારે તેણે કહ્યું કે, જે સા હસગતિ વિદ્યાધરનો નાશ કરશે તે એ કન્યાઓને પતિ થશે. એવી રીતે તે મુનિના કહેવા ઉપરથી અમારા બાપે તેને ઘણો ધાધ કરો, પરંતુ તે
ક્યાંય મળ્યો નહીં. તે મળવા સારૂ અમે આઈ આવીને વિદ્યાની સાધના ક રવાનો આરંભ કરો. તેને નાશ કરવા સારૂ આ ગારક વિદ્યારે આજે દવાનલ લગાવ્યું હતું, તેને તે નિષ્કારણ ભાઈએ નાશ કરશે. તેથી મનો ગામીની વિદ્યા જે છ મહિને સિદ્ધ થનાર તે અમને લગારવારમાં સિદ્ધ થઈ. એવુ તેનું બોલવું સાંભળીને રામે સાહસગતિને મારવાનું ને હનુમાન ને કહ્યું. અને પોતાનું લકામાં જવાનું પણ કહ્યું એવું સાંભળીને તે કન્યા ઓ પિતાના પિતા પાસે જઈ તેને સર્વ વાત કહી. ત્યારે તે પોતાનું સેન્ય તૈયાર કરીને તત્કાલ રામની પાસે આવ્યો
હનુમાન ત્યાંથી ઉઠીને લકા નગરીની પાસે આવ્યો, ત્યાં કાલરાત્રની પઠે આશાલિકા વિદ્યા છે. તેની પાસે આવ્યો ત્યારે તે વિદ્યા હનુમાનને કહેવા લાગી કે, તે કપી, તુ ક્યાં ચાલ્યો આજ મને તુ ભક્ષણ મળ્યો. એમ કહીને તે વિદ્યાએ પોતાનું મોડુ પસારયુ. ત્યારે હાથમાં ગદા ધારણ કરનારે હનુમાન તેમાં પઠે. પછી જેમ સુર્ય વાદળાને દુર કરીને નીકળે, તે મ તેના પેટને ફાડીને હનુમાન બાહાર નીકળ્યો, તે વિદ્યાએ કરેલા લકાપુરીના કિલ્લાને હનુમાને પોતાની વિદ્યા વડે ઠીકરાને ફોડી નાખવાની પઠે કટકે કટકા કરીને તોડી નાંખ્યો, તે કિલાને રાખવાળો જે વજરમુખ નામ નો રાક્ષસ, તેની સાથે લડાઈ કરીને તેને મારો. ત્યારે તેની લકસુરી નામની કન્યા ફોધમાં આવીને હનુમાનની સાથે લડવા તૈયાર થઈ, ને હનુ માનને બોલાવ્યો. પછી આકાશમાં વિજળીની પેઠે રણભૂમિમાં લાસુદરી આ વીને પર્વતને મારવાની પઠે હનુમાનને મારવા લાગી, ત્યારે તેના સર્વે હથિ ચારેને હનુમાને પોતાના હથિયારોથી લીલા માત્ર તોડી નાંખ્યાં, તેથી પાંદડાં વિનાની લતાની પઠે તે હથિયાર વિનાની લકા સુદર દેખાવા લાગી. પછી તે મનમાં વિચાર કરવા લાગી કે, આતે કોણ છે? એવા આશ્ચર્યને પામીને હનુમાનની સામે જેવા લાગી, તેથી તેને કામવિકાર ઉપના, ત્યારે તેને કહેવા લાગી કે મારા બાપ મુવાથી હું રીસમાં આવીને વિચાર ન કરતાં
-
૧
ક