________________
(૧૩) કરીને તેને કહેવા લાગી, હું જનક રાજાની કન્યા છુ. ભામંડલ રાજાની બેન ! છું. સીતા મારૂ નામ છે. રામની સી છુ. અને દશરથ મારો સસરે છે - તિ અને દેવર સહિત હું દડક વનમાં આવી. ત્યાં એક સમયે મારે દેવર કીડા કરવા સારૂ આમ તેમ ફરતાં આકાશમાં એક મોટો ખડગ જોઈને કેતકે કરી તેણે લઈ લીધો, તે વતી તેણે એક પાસેની વશજાળી છેદન કરી. તેમાં ખડગને સાધનારાનુ માથુ અજાણે કપાઈ ગયું. ત્યારે તે પશ્ચાતાપ કરવા લાગે કે, આ અયુધ્ધમાન તથા નિરપરાધી છતાં તેને મે અજ્ઞાને કરી મારી નાંખ્યો, પછી તે રામની પાસે આવ્યો. તે ખડગની ઉતર સાધક કોઈ એક સી પણ માર દેવરની પાછળ આવી. તે મારા પતીને જોઇને કામાતુર થઈ. તેને રામે નિરાદર કરો. ત્યારે તે કોપાયમાન થઈને ગઈ ત્યાર પછી રાક્ષસોનુ સન્ય યુદ્ધ કરવા સારૂ આવ્યું. તે જોઈને રામની સાથે લક્ષ્મણ સિંહનાદને સકત કરી ને યુદ્ધ કરવાને ગયો. ત્યાં એક રાક્ષસે કપટે કરી સિહનાદ કરીને મારા પતિને દુર કહાડીને પિતાના મરવા સારૂ મારૂ હરણ કરયુ.
( એવુ સીતાનું બોલવું સાંભળ્યા પછી રાવણને નમસ્કાર કરીને તેને બિભીષણ કહેવા લાગ્યો. )
હે સ્વામી, તે આ કામ કરચાથી આપણા કુલને કલગ લાગ્યું. જ્યાં સુધી ભાઈ સહિત રામ આપણને મારવાને આઈ આવ્યો નથી; તેની આ ગમજ સીતાને લઈ જઈને પાછી આપવાથી આપણુ સારૂ થશે. તથા આ લોકનો અપજસ અને પરલોકે દુરગતી તે પણ મટશે એવુ બીભીષણનુ બે લવું સાંભળીને રાવણ (ધમાં આવીને કહે છે કે બીભીષણ, તુ આ શું બેલે છે? શું મારા પ્રાક્રમની તને ખબર નથી? અલબત મે સીતાનું હરણ કરયુ છે. તે મારી સ્ત્રી થશે. બીચારા ગરીબ તે રામ લક્ષમાણ આઈ આ
વ્યા તો ત્યારે તે જ વખતે મારી નાંખીશ. મારી પાસે તેમનુ શુ ચાલગ નું છે? એવુ રાવણનું બોલવું સાંભળીને બીભીષણ કહે છે,
હે રાવણ, “રામની સી જે સીતા તેના થકી આપણા કુળને ક્ષય થ- . શે” એવાં જે તે જ્ઞાની પુરૂષનાં વચનો છે. તે ખરા થવાનાં છે. થવાનુ છે તે અવશ્ય થાય છે. તથાપિ હું તને પ્રાર્થના કરૂ છું કે, એ સીતાને તુ પાછી આપ.
(એ રીતે બિભી ણે શિખામણ આપી તે નહીં માનતાં તેને અ છે નાદર કરીને તથા પુષ્પક વિમાનમાં સીતાને બેસાડીને ચાલતાં વાટમાં તેને