________________
--
f
--
-
-
-
-
-
-
-
-
-
(૧૩) ને કાગડે કયાં તેમ તારે પતિ સવણ ક્યાં ! ને મારા પતિ રામ' ક્યાં હે મદદરી તારે પતિ પાપિષ્ટ જે રાવણ, અને તું દુષ્ટ જે તેની સ્ત્રી એ બેઉનું દપતિત્વ (સ્ત્રી પુરૂષપણ) યોગ્ય છે. કેમકે તારો પતિ પરસ્ત્રી લપટ છતાં તુ તેનુ કુટણપણુ કરવા નીકળી છું. માટે તારૂ મુખ પણ જોવા યોગ્ય નથી. તો પછી મળવુ તો દુર જ રહ્યું, તો હવે મારી નજરની સામે ઉભી રહેવું તને યોગ્ય નથી. હવે અહીથી જલદી જતી રહે. એટલામાં રાવણ ૫ણ ત્યાં આવીને બોલવા લાગ્યો. હે સીતા તું શા સારુ કોપાયમાન થઈ, છુ. આ મદાદરી તારી દાસી છે. અને હું પણ તારો દાસ છું. હે દેવી, હવે મા રા ઉપર કૃપાદ્રષ્ટી કર. હે જાનકી, મારી સામે તુ નજરથી પણ જોતી નથી કે એવું રાવણનું બોલવું સાંભળીને સીતા પિતાનું મુખ ફેરાવી બેશીને કહે વા લાગી કે, હે પાપી રામની સ્ત્રી જે હુ; તેની ઉપર તે કુદણી કરચાથી હુ તારી ઉપર કાળદષ્ટીએ જો છુ. અપ્રાર્થોની પ્રાન કરનારો જે તું; તે ની આ નષ્ટ આશાને ધી:કાર છે અરો વિચાર કર. કે શતરૂઓને નાશ કરનારો જે મારો પતિ રામ, તે જીવતો છતાં તુ કેમ જીવતો રહીશ એ પ્રમાણે જાનકીએ રાવણનુ વાર વાર તિરસ્કાર કર્યું છતાં ફરી ફરી રાવણ તેમજ બોલવા લાગ્યો. માટે તેને ધીકાર છે. કહ્યું કે, કામાવસ્થા મોટી બળવાન છે ?
એટલામાં દુઃખ પામેલી સીતાની સામે જોવાઈ નહી શક્તાને લીધે જ જાણે પશ્ચિમ ક્ષાર સમુદ્રમાં સુર્ય પેસી ગ હોયની! અને મહા ઘોર રાત્રી આવો પઠી. તે વખતે રાવણ સીતાને ઉપદ્રવ કરવા લાગ્યો. વેલુક પક્ષી મહા ભયકર શબ્દો કરવા લાગ્યા. જબુક પાર કરવા લાગ્યા. વૃક નામના જ નવર બુબા કરવા લાગ્યા. મેટા મેટી વ્યાઘર જમીન ઉપર પુછડાં પટકાવવા લાગ્યા. મહાન સર્ષ સુકારો કરવા લાગી. ભૂત, પ્રેત, પિશાચ, તાલ, વગેરે ના ચવા અને ઉડવા લાગી. તે નિશાચરો પાસેથી રાવણે વિકરાલ રૂપ લેવરાવીને સીતાની પાસે આણ્યા ત્યારે સીતા પિતાના અત કરણમાં પચ પરમેષ્ટી રૂપ (નવકાર) મિત્ર કરી નિર્ભય થઈને જેમની તેમ રહીં પણ રાવણની બેગ ક રી નહીં. બીજે દિવસે સવારના બિભીષણ રામનો વૃતાંત જાણીને રાવણની પાસે ગયા પછી સીતા પાસે જઈને તેને પુછવા લાગે. હે ભદ્રે, તુ કોણ છે?
ક્યાંથી આવી છે. ભય નહી રાખ જેવી વાત હોય તે મને કહે. એવું તેનું | મી બેલડુ સાંભળીને આ કોઈ નીષકપટી છે એમ જાણી સીતા નીચે મુખ
- -
-
==
=
=
-
=
-
=
=