________________
*
:
(૧૩૬) ઓ અને સુંદપુત્ર સહિત ચદ્રના વગેરે રડતી રડતી તથા છાતી કુટતી રા. વણને ઘેર ગઈ ચકનખા રાવણના ગળામાં બાઝીને મોટા સ્વરે રડતી થકી બોલવા લાગી. હે ભાઈ, દેવે કરી હું હણાઈ છું. મારો પુત્ર મરી ગયો, પતિ પણ મુ. બે દેવરોની પણ તેવી ગતિ થઈ. ચિદ હજાર સૈન્યને પતિ પણ મળે નહીં. તે દીધેલી પાતાલ લકાની રાજધાની પણ રહીં નહીં. તુ જીવતે છતા ગર્વે કરી માતેલા વેરીઓએ અમારી એવી અવરથા કરી. હું તથા આ મારો પુત્ર એ બે જણ જ્યારે પિતાને જીવ લઈને નાડા ત્યારે આ તારી પાસે આવી પહત છીએ. હવે મારૂ રહેવાનું ઠેકાણું કર્યુ? તે મને કહે. એવુ તેનું બોલવું સાંભળીને રાવણે તેને વૈર્ય આપ્યું, ને કહ્યું કે તારા પતિ તથા પુત્રને મારવાવાળાને હું થોડાજ દિવસમાં મારીશ. એમ કહીને રાવણ ખરાદિક પોતાના સબંધીને શોક. તથા સીતા સાથે ભોગ ભોગવવાની સ પુર્ણ ઇચ્છાની પીડાની વેદનાથી બેશુધ થઈને એકાએકી પલગ ઉપર ૫
ડ્યો ત્યારે મદદરી રાણી તેની પાસે આવીને કહેવા લાગી કે, હે સ્વામી, સામાન્ય જીવોની પઠે કેમ તમે ચિંતાતુર થયા છે ત્યારે રાવણ કાંઈક શુદિમાં આવીને કહેવા લાગ્યો કે હે પ્રાણપ્રિય સી, જાનકીના વિરહરૂપ તાપે કરી બુદ્ધિ મુઝાઈ ગઈ છે, હાલ ચાલ કરવાનું શકતી રહી નથી. બલવાની સમર્થ નથી. ખાવા પીવાનું ગમતું નથી. કાંઈ જવાની ઈચ્છા થતી નથી. હવે થોડા દિવસમાં પ્રાણ પણ લતા રહી જવા જેવું દેખાય છે, તેથી જો મા૨ જીવવાની તને આશા હોય તો પોતાનો માન મુકી સીતાની પાસે જઈને તેની મારા વિષે પ્રીતિ કરાવ. ઈચ્છા ન કરનારી સ્ત્રીની સાથે હું કદી પણ ભોગ કરનાર નથી. એ મે ગુરૂની સાક્ષીથી નિયમ કરે છે. માટે તે મારી ઇચ્છા કરે તેવું કર, એવાં રાવણનાં વચનો સાંભળીને પતિની પીડાએ પીડાતી થકી તે કુલીન મદદરી તે જ વખતે દેવરણોઘાનમાં સીતાની પા સે જઈને તેને કહેવા લાગી કે, હું રાવણની સ્ત્રી મદદરી છુ. આજથી તા રી દાસી થવાની ઇચ્છા કરૂ છુ, હમણાં તને બેલાવવા આવી છું. મારી સાથે ચાલીને તું રાવણની સેવા કર. હે સીતા, તુ ધન્ય છે. કેમકે મારે ૫” તિ રાત દિવસ તારી સેવા કરવાની ઈચ્છા કરે છે. આ રાવણ તારો પતિ - એથી, ભુચર, તપસ્વી, તથા પગે ચાલનારે રામ તને ગમશે જ નહીં. અને તેને તુ શુ કરીશ. એવુ મદદરીનું બોલવું સાંભળીને સીતા છે કેરી કહેવા લાગી અરે ! સિંહ ક્યાં છે ને કોલ ક્યાં ! ગરૂડ ક્યાં !
-