________________
અથ શી છે કે ખેડ પ્રારભૂત
.
.
.
.
.
-...
:
-
- -
-
=
=
- -
=
-
=
=
-
"
=
જે જગાએ લક્ષ્મણ દુશમનની સાથે યુદ્ધ કરે છે ત્યાં રામચંદ્ર ગયા. તેને જોઈને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, હે બધુ સીતાને એકલી વનમાં મુકી ને તમને અહીં આવવાનું કારણ શું હતું? તેવારે રામ બોલ્યો કે, તારા સિ હનાદ સાંભળીને અહી આવ્યો છું લક્ષ્મણે કહ્યુ મે સિહનાદ કરો નથી. તેમ છતાં તમે સાંભળે. એથી કોઈએ આપણને ઠગા જણાય છે. અને સીતાને હરણ કરવા સારૂ આ ઉપાય કરયો જણાય છે. માટે હે રામ સીતાનું રક્ષણ કરવા સારૂ તમે અહીંયાંથી જલદી જાઓ. પાછળથી આ શતરૂઓને મારીને હુ પણ જલદી જ આવુ છુ એમ સાંભળીને રામ પાછો આવીને જુએ છે તે સીતા દીઠી નહી તેથી મુછત થઈને પૃથ્વી ઉપર ૫ડ, કેટલોક વખત ગયા પછી સાવધ થઈ જુવે છે તે મરણ તુલ્ય થએલો જટાયુ દેખા. તેને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે, કોઈ પુરૂષ છલે કરી મારી સીતાનું હરણ કરયું, તેને એપહાર કરવા સારૂ ધમાં આવીને તેને આ આડે આવ્યાથી તેણે આને મારો જણાય છે ત્યારે હવે એની ઉપર મારે પ્રતી ઉપકાર કરવો જોઈએ . એ વિચાર કરીને તે શ્રાવક પક્ષીને પરલોક જવા સારૂ ભાતાની પઠે નમસ્કાર (નવકાર) મત્ર કહ્યું તે જટાયુ મુવા પછી મહેદ્ર દેવલોકમાં એક દેવ થર્યો. પછી રામચંદ્ર પોતાની સ્ત્રી સી તાને શોધવા સારૂ વનસાં ફરવા લાગ્યો
'' પણે મહા શુરવીર લક્ષ્મણ ખરે વિદ્યાધરની સાથે યુદ્ધ કરતો છતાં ખ રનો નાનો ભાઈ ત્રિશીરા આંગળ થઈને પોતાના મોટા ભાઈને પાછળ કરો. પોતે રથમાં બેસીને લક્ષ્મણની સામે આવ્યું. તે જોઈને એક ક્ષણમાં લક્ષ્મણે મારી નાંખ્યો. એટલામાં પાતાલ લકાના રાજા ચંદિરનો પુત્ર વિરોધ પિતાના સત્ય સહિત ત્યાં આવી લક્ષ્મણને નમસ્કાર કરી હાથ જોડીને કેહેવા લાગ્યા કે, તમારા શતરૂનો હું શતરૂ છું. અને તમારે ભકત છુ. મારા પિતા ચટૅદરને કહાડીને રાવણે આ પોતાના સેનાનીને પાતાલ કાનુ રા
-
=
=
=
=
-
==
=
-
===i
S
-