________________
(૧૩૧) બધા ખલાસ થઈ ગયા. પછી લક્ષમણ વિરાધને સાથે લઈને પાછા ફરે, દુરથી એક ઝાડની નીચે બેઠેલા રામને સીતા વિના એકલો જઈને મોટો શેક કરવા લાગ્યો. જે પણ રામની પાસે લક્ષમણ આવ્યો તો પણ સીતા ના વિરહથી પીડીત થઈને તેની સામે ન જોતાં આકાશમાં નજર કરી બેલવા લાગ્યો.
આ આખુ વન હુ ફરે તો પણ સીતા દીઠી નહી. હે વન દેવતા ચાઈ પણ જોઈ હોય તો કહો! ભુતો તથા ભયકર જાનવર કરી ભરેલા વનમાં હું જાનકીને એકલી મુકીને લક્ષમણની પાસે ગયો ત્યાં હજારો રાક્ષસો યોદ્ધાઓની સામે તેને લડતો મુકીને ફરી પાછો આવી જોઉ છુ તો સીતા દેખાઈ નહીં. એ વખતે મારી બુદ્ધિને શુ થયુ હા સીતા! આ નિર્જન વનમાં તને મે એકલી કેમ મુકી હા વત્સ લક્ષમણ તને વનના સકટમાં મે કેમ નાંખ્યો એવી રીતે કહેતાં છતાં મુરછા આવી તેથી જમીન ઉપર પડયો. એ રામને શેક જોઈને જાણે પક્ષીઓ પણ મોટા શબ્દો વ ડે રડતા હોયની! અને એ બધા રામની તરફ જોતા હેચની! એટલામા લક્ષમણ પાસે આવીને કહેવા લાગ્યો કે, હે આર્ય, હે આર્ય, આ છે! આ હુ તમારે લક્ષમણ ભાઈ શતરૂઓને જીતીને તમારી સામે ઉભે છુ. એવી અમત જેવી વાણી સાંભળીને રામે જરા સાવધ થઈ લક્ષમણને આલિગ કરવું ત્યારે લક્ષમણ આંખોમાં પાણી આણીને બોલવા લાગ્યો કે, થએલા સિંહનાદનુ કારણ કોઈ કપટી પુરૂષનુ કલ્ય છે. અને તેણેજ સીતા હરણ કરી છે. હવે તેના પ્રાણ સહિત તેને ઘાણ કાહાડીને જલદીથી સીતાને પાછી તે ડી લાવું છું. તમે લગારે ચિતા કરો નહીં. હવે તે તેને શોધવાના ઉપાયો કરવા જોઈએ. આ વિરાધને એના પિતાની પાતાલ લકાના રાજ ઉપર બેસાઠવે છે. એવી પરના સંગ્રામમાં બે પ્રતિજ્ઞા કરી છે. એવા સમયે સીતાને શોધવા સારૂ વિરાટે પોતાના વિવાર સુભટોને રવાને કર્યો. અને મ હા શોકમાં ગરકાબ થએલા રામ તથા લક્ષમણ કોણે કરી પોતાના હેઠને ચાવીને મોટા મોટા સવાસોચ્છવાસ લેતા થકા ત્યાં જ રહ્યા. વિરાધે મેકલેલા વિદ્યાધરો જાનકીનો ઘણે શોધ કરીને ક્યાંય પતો ન મળ્યાથી પાછા આ વી નીચુ મો કરી નમસ્કાર કરીને બેઠા. રામ તેમને શરમાયલાઈને કહેવા લાગ્યું કે, સ્વામીના કાર્ય સારૂ પોતાની શકિત પ્રમાણે મહેનત કરતાં તે કા ચની સિદ્ધિ ન થયાથી સેવક ઉપર કાંઈ પણ દોષ નથી. હે સુભટો તમે શું