________________
}
૧ )
સૈન્ય એક તરફ, ને અડધુ ખીજી તરફ થયું. પછી બેઉનુ માંહા માહે દારૂણ યુદ્ધ થયુ. ધાડેસ્વારની સામે ઘેાડેરવાર, હાથીના સામે હાથી, રથતી સામે રથ, અને પાળાની સામે પાળે, એમ ચતુરગ સૈન્યમાં પરસ્પર લડાઇ ચાલી તે વખતે માઢપ્રિય સમાગમે કરી જેમ મુગ્ધા નાયકા કપાયમાન થાય, તે મ માણે પૃથ્વી કપાવા લાગી. સુગ્રીવ કેધમાં આવીને કેહેવા લાગ્યા કે, હે પા રકા ઘરમાં ચારતી પઠે પેશનારા, આવ મારી સામે, એમ કહીને તેને પાતાની સાથે લડાઇ કરવા સારૂ પાસે ખેલાવ્યા ત્યારે તે જાર સુગ્રીવ માતેલા હાથીની પડે ગર્જના કરીને સામે આવ્યે. પછી તે બેઉ માંહી માંહે લડવા લાગ્યા. તેથી યમના ભાઇની પઠે ત્રણે જગતને દુ:ખ દેવા લાગ્યા. લડવામાં બે કુશળ હતા તેથી એક ખીજાતા હથિયારો સુકા ઘાસની પઠે તેાડવા લાગ્યા. પાડાની લડાઇમાં જેમ ઝાડના કટકે કટકા ઉડી જાય તેમ ત્યાંની લડાઇમાં હથિયારોના કટકા થઇને ઉડયા તેથી વિદ્યાધરાની સ્રી અતિ ભય પામવા લાગી, જ્યારે તેમનાં ખધાં હથિયારો ટુટી ગયાં ત્યારે ધાયમાન થઇને ચાલનારા પર્વતની પઠે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. ઘડીકમાં આકાશે ઉડે, તા ઘડીકમાં જમીન ઉપર લોટ, એવા તે બેઉ શુરવીરોના ચુડામણી કુકડાની પ્ કે માં માંહે જીતવા સારૂ એક બીજાથી દુર થઇને ખેલતી પઠે ઉભા રહે, ફરી ખાથ ભીડીને લડવા મડી જાય, પણ કોઇ કોઇને જીતે નહી ત્યારે સાચા સુગ્રીવે પેાતાની મદત કરવા સારૂં હનુમાનને ખેાલાવીને ફરી ખાટા સુગ્રીવની સાથે લડવા લાગ્યો. પણ સાચા જીન્હાનો ભેદ ન જાણતાં હનુમાન કોઇની મતે આવ્યા નહી. અને માની પડે જોતા ઉભા રહ્યા એટલામાં ખાટા સુગ્રીવે સાચા સુગ્રીવને કુટી પાડયેા. ત્યારે સાચા સુગ્રીવ લાચાર થઇને તથા મનમાં ચિંતા કરતા થકા નગરીની ખાહાર જઇ રહ્યા, અને જાર સુ ગ્રીવ ખીકના મારયેા પેાતાને ઠેકાણે ગયા. વાલીના પુત્રે તેને અટકાવ્યાથી તે અદર જઇ શકયા નહી
પછી સાચા સુગ્રીવ ભાગોળમાં બેઠો થકા વિચાર કરવા લાગ્યા કે, આ પરસી લપટ મારા વેરી કપટ કરવામાં કેવા ચતુર છે? કે તેની માયાએ ક રી પ્રાણપ્રિય મિત્ર પણ મારા શરૂ ખની ગયા છે. માયાના પરાક્રમે કરી મારાથી ખળવાન જે આ મારા દુશ્મન તેને હું કેમ મારી શકીશ? ફકત મા રા ખળ વડે આ જીતવાને કઠણ છે. મે વાલીના નામને લજવ્યુ. મારા ૫રાક્રમને ધિકાર છે, અને અખડ પ્રાક્રમી જે મારા ભાઇ વાલી તે તણશ