________________
૮ ( ૧૧૦ ) લીધા. તે આવી હાથ જોડી નમસ્કાર કરીને ખેાલવા લાગ્યા હે સ્વામિન, રૂષભ દેવ સ્વામીના વશમાં તમે એ રામ લક્ષમણ ઉત્પન્ન થયા તેની ઘણા દિવશથી મને ખબર હતી, પરંતુ આજ મેાટા ભાગ્યથી મેં તમારાં દરશન કરવાં. હું અને ખીજા સર્વ રાજા તમારા ચાકરજ છે. આ સિહાદર રાજા મારે! સ્વામી છે. તેને તમે મુકી આપે. અને હવે પછી એને એવી આજ્ઞા કરો કે, આ તારો શેવક તને નમસ્કાર કરતા નથી, એ એના ધર્મના નિગ્રહને તુ સહન કર કેમકે હું સાધુ તથા અર્હુતની મુર્તી શિવાય ખીજા કોઇને નમસ્કાર કરતા નથી એવા મેં પ્રીતીવર્ધન નામના મુનિ પાસેથી નિગ્રહ લીધા છે. એવુ સાંભળીને નેત્રે કરી શાન કરચાથી સિ હાદર રાજાએ તે માન્ય કરચાથી લક્ષમણે તેને છોડી ચુકયા, પછી વજરકરણને આલીંગન કરીને મેાટી પ્રીતી વડે રામની સા ક્ષીએ ભાઇની પડે વજરકરણને તેણે પોતાનુ અડધુ રાય દીધુ તેમજ વ્જરકરણે સિ દરની સ્ત્રીનાં કુંડલ તેની પાસેથી માગી લઈને વિદુદગ નામના વણિક પુત્રને આપ્યાં. પછી વજરકરણે લક્ષમણને પોતાની આઠ કન્યા આપી. તેમજ સુભટ સહિત સહાદર રાજાએ લક્ષમણને ત્રણસે કન્યા આપી. તે વ ખતે લક્ષમણ કેહેવા લાગ્યા કે, એ તમારી કન્યાએ હમણાં તમારા ઘરમાંજ રહેવા દો, અમારા પિતાએ હાલ રાજ ઉપર ભરતને બેસાડે છે, અને અમને વનવાશ છે, સમય આવ્યાથી હુ એમને અગીકાર કરીશ, હમણાં અમે મ
લયાચલ પર્વત ઉપર જવાના છીએ. એ વાત સરવે માન્ય કરીને તથા રામની આજ્ઞા લઇને સિહોદર તથા વજ્રરકરણ વગેરે પોત પોતાના ઘેર ગયા.
રામ તે રાંતના ત્યાં રહા સવારના ઉડી ચાલતા થયા ત્યાંથી કેટલેએક દુર એક વનમાં ગા. ત્યાં પાણી ન મળવાને લીધે સીતાને તૃશા લાગી તે થી તેને વિસામા ખવરાવવા સારૂ ત્રણે જણ એક ઝાડની નીચે ખેડા.. રામ ની આજ્ઞા લઇને લક્ષમણ, અન્ન તથા પાણી લેવાને નીકળ્યા ફરતાં ફરતા : અનેક કમળે કરી શભિત એવા એક શાવરને તેણે દીઠો, તે વખતે ાણે મિત્ર મળ્યા હોયની એવા આનદ થયા. એ સમયે ખરપુરને સ્વામી કલ્યાણમાલ નામના રાન વન ક્રીડા કરવા સારૂ, નીકળ્યા હતા, તે ફરતા ફરતે ત્યાં આવી પહોતો તળાવ ઉપર લક્ષભણને જોઈને કામવિકારે પીડાણા થકા તેની ઉપર માહિત થયા. પછી નમસ્કાર કરીને લક્ષમણને કેહવા લા ગ્યા. હું લક્ષમણ તુ આજ મારા ઘેર પરાણે છે, માટે ભાજન કરવાને ચાલ તેના એ ખાલવા ઉપરથી લક્ષમણે તેના સર્વ કામના ચિન્હ જાણી લીધાં. ને મ