________________
(૧૨૬)
ખળે કરી ગર્વીત થયા થકા વિલાસ કરે છે. તેની સ્રી સીતા રૂપ લાવણ્યની કેવળ સીમાજ છે, એના જેવી કોઇ દેવી પણ હશે નહી! નાગ કન્યા એની પાસે શા હિંસાખમાં! પછી મનુષ્યમાં તે કયાંથી? એનુ રૂપ જાણે સુરા સુરની સીએના રૂપને તિરસ્કાર કરતા હોયની ! વાણીથી તા કેહેવાઇ શકાયુજ નહી. આ જગતમાં એ કોઇ અપુર્વ રત્ન છે. તે તને ચેાગ્ય છે. તારા ઘેર કોઇ એવું સ્ત્રી રત્ન નથી. તેથી તુ એને હરણ કરી લઇ આવ.
એવુ સાંભળીને તત્કાલ રાવણ પોતાના પુષ્પક નામના વિમાનમાં એશી ને દડક વનમા આવ્યા. તીહાં રામના આશ્રમ પાસે આવી જીવે છે ત જેમ અગ્નિના તેજથી વાઘ દુર રહે, તેમ ને રામના તેજથી નજીક આવી શકયા નહી. રામના ભય અને સીતાનુ હરણ, એ કાર્ય જેમ એક કારે તટ અને બીજી કોરે સિહ, તેની પડે રાવણને થયુ પછી અવલોકની નામની વિધાનુ તેણે સ્મરણ કરચુ. ત્યારે તે રાવણની સામે હાથ જોડી આવી ઉ ભી રહી. રાવણે તેને કહ્યુ કે, આા સીતાના હરણ કરવામાં તુ સહાયતા કે ૨. ત્યારે તે કેહેવા લાગી કે, મેટા નાગના માથામાંનુ રત્ન લેવાને સમર્થ થવાય. પણ રામની સામે સીતાનું હરણ કરવાને દેવતા પણ અસમર્થ છે માટે એક ઉપાય છે તે કરચાલી તારા મનારથ પુરો થશે. લક્ષ્મણની સાથે રામના સિહતાદના સકેત છે. તેથી તુ ત્યાં જઇ સિંહનાદ કરચાથી રામ ત્યાં આવશે. પછી તુ સીતાને લઇને ચાલતા થજે. એવુ સાંભળીને રાવણે ત્યાં જઇને ખરાખર લક્ષ્મણના જેવા સિહનાદ કરયા. તે સાભળીને રામ પો તાના મનમાં વિચાર કરવા લાગેા કે, આ જગમાં હાથીમલની પઠે લક્ષ્મણ જેવો બીજો કોઇ પ્રતિમલ નથી જેથી એને એટલો ખધા સટ થાય ! સિ હનાથતા સકેત પ્રમાણે થાય છે ! એવી રીતે રામ તર્ક વિતર્ક કરે છે. એટ્ લામાં સીત લક્ષમણ ઉપર દયા કરીને કહેવા લાગી કે, હે આર્ય, વત્સ લ; ક્ષમણ હમણાં સકટમાં પડયા જણાય છે તેમ છતાં તમે કેમ હજી વિલખ કરી રહ્યા છે? હવે જલદી જઇને તેનુ રક્ષણ કરા, ઇત્યાદિક સીતાનુ ખાલ વુ સાંભળીને અશકનાદિકને ન માનતાં રામ ઉતાવળેા દોડીને ગયેા. પછી રાવણ વિમાનમાથી ઉતરીને રોદન કરનારી સીતાને વિમાનમાં બેસાડવાની યુકતી કરવા લાગે, તે વખતે સીતાના વિલાપ સાંભળીને પાસે થી એક શબ્દ થયો કે, હે સ્વામીની. હે જાની, તમે ભય પામેા નહી એ ન કહી હે નિશાચર ઉભા રહે, ઉભા રહે, એવી રીતે ક્રેાધે કી ખાલીને
:
'
1
'
*
4