________________
(૧૨)
તારે મોત આ હુ સામે ઉભો છુ તેમ છતાં તું આગળ કેમ જઈ શકીશ?
એવું તેનું બોલવું સાંભળી મને અહીં મુકીને તે બેઉ પરસ્પર લડાઈ કરવા લાગ્યા. જેમ વનના હાથીઓ પોતપોતામાં લડીને અને પ્રાણ ગુમાવે તેમ તે બેઉ મરી ગયા. અને હું આ જંગલમાં ફરતાં ફરતાં કોઈ પુન્યોગે તડકામાં વૃક્ષની છાયા પડે તમારા આશ્રયે આવી છું. હું મોટા કુલમાં ઉપની છું. માટે આપ મને અગીકાર કરો. એવી મારી ઇચ્છા છે. કહ્યું છે કે, “મહા પુરૂષો પાસે અથ જનની પ્રાર્થના વ્યર્થ જતી નથી. એવું તેનું બોલવું સાંભળીને રામે વિચાર કરો કે. આ કોઈ માયાવી નટના જે વો વેશ ધારણ કરનારી કુટનાટક ઉત્પન કરીને અમને ઠગવા સારૂ અહીં આવી છે. એમ જાણીને રામ તથા લક્ષ્મણે એક બીજાની સામે જોયુ. ૫છી રામચંદ્ર તેને કહેવા લાગ્યો કે, મારી સ્ત્રી તે છે. આ લક્ષ્મણને સ્ત્રી નથી, તેની પાસે તું જા. પછી તે લક્ષ્મણની પ્રાર્થના કરવા લાગી. ત્યારે તેણે કહ્યું કે, તું પ્રથમ મારા વડીલ રામની પાસે ગઈ, તેથી તેથી તે પણ અમારે પુજ્ય ઠરી. અગીકાર કરવાની વાત મારી પાસે બેલ નહી. એવી રીતે બેઉ ઠેકાણે આશા પુરી થઇ નહી. ત્યારે પિતાના પુત્રને યાદ કરી કેધમાં આવીને ખરાદિક વિદ્યાધરો પાસે ગઇ. તેમની પાસે લક્ષ્મણે પોતાના પુત્રને મારવાને સર્વ વ્રતત સંભળાવ્યો. તે સાંભળીને ચિદ હજાર વિદ્યાધરો સહિત ખરાદિક ત્યાં આવ્યા. અને જેમ હાથી પર્વતને ઉપદ્રવ કરે, તેમ તે રામને દુઃખ દેવા લાગ્યા. ત્યારે લક્ષમણ રામને કહેવા લાગ્યો કે, હું પાસે છતાં તમારે યુદ્ધ કરવાનું કોઈ કારણ નથી. હું એકલો દુશમનને મારીશ. ત્યારે રામે કહ્યું કે, જા તુ એમની સાથે યુદ્ધ કર. જે વખતે સંકટ પડે તે વખતે મને બોલાવવા સારૂ એક મેટો સંહનાદ કરજે, એવું બોલવું માન્ય કરી. તથા તેની આજ્ઞા લઈન, ધનુષ્ય બાણ સજજ કરી, ગરૂડ જેમ સર્પદિકેને મારે તે પ્રમાણે લક્ષ્મણે ખરાદિકોને મારવાનો આરંભ કરો.
પરસ્પર યુદ્ધ ચાલતાં ચકખા પિતાના પતિની રક્ષા કરવા સારૂ જલદી રાવણ પાસે જઈને થએલી સર્વ બીના તેને કહેવા લાગી, હે ભાઈ દે. ડક વનમાં કોઈ રામ લક્ષમણ નામના બે પુરૂષો આવ્યા છે. તેમણે અજા
થી તારા શબુક ભાણેજને મારી નાંખે. એ વાતની ખબર પડતાં જ તારે બનેવી તથાભાણેજ ન્ય સહિત ત્યાં જઈને લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તે વનમાં કેટલાક દિવસથી રામ પોતાના નાના ભાઇના બળે. તથા પોતાના છે