________________
જન
-
-
-
-
-
-
-
-
(૧૧) હે વ્યોમ દેવી, તમે સર્વ મારૂ છેલવું સાંભળો આ જન્મમાં મને લક્ષ્મણ પતિ, મળ્યો નહીં. પરંતુ જન્માંતરમાં એ મારે પતિ થાય, એવી પા કરો મારી તેનામાં ઘણી પ્રીતી છે, એમ કહી ગળામાં વસ ઘાલીને તે તેને તે વડની ડાળ સાથે બાંધ્યો. તે ઉપરથી પડીને અધર લટકાવા લાગી. ત્યારે લક્ષમણ બોલ્યો કે હે ભદ્રે, આ અઘટિત કર્મ તું કર નહી આ હું લક્ષમ હું તારી સામે જ ઉભો છું. તેમ છતાં મરવાનું કારણ શું છે એમ કહી તે ના ગળાંમાંથી ફાંશી કહાડીને તેને લઈ ઝાડથી નીચે ઉતર એટલામાં પા છલી રાતે સીતા તથા રામ ઊંધ કરીને ઉઠા, લક્ષમણે તેમને વનમાલાને સર્વ વૃતાંત સભળાવ્યો. વનમાલા લજજા પામી, માથા ઉપર વક્સ લઈને પછી રામ સીતાના ચરણોને નમસ્કાર કરો.
અહી મહીધર રાજાની સી ઈદ્રાણીને વનમાલા ન દેખાયાથી મોટા કરૂણારસ્વરે કરી રડવા લાગી તેની શોધ કરવા સારૂ મહીધર રાજા ગામથી બાહેર નિકળે. તે વડના ઝાડની નજીક આવીને આમ તેમ જુએ છે તો તે ઝાડના નિચેજ પિતાની કન્યા દીઠામાં આવી, તેની પાસે બેઠેલા મા ણસોને જોઈને આ માહારી કન્યાને ચોરનારા લોકો છે, એમને મારા એમ બોલવા લાગ્યો. એટલામાં લક્ષ્મણ ડ્રોધાયમાન થઈને તથા ધનુષ્ય સજજ કરીને પિતાના શતરૂને અહકાર દૂર કરવા સારૂ પોતાના ધનુષ્યને ટકાર ક. છે. તે અવાજના ગે કેટલાક લોકો જમીન ઉપર પડી ગયા, તેમજ કેટલાએક નાશી ગયા. ત્યારે મહીધર રાજા પાસે આવી હક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યું; હવે તુ ધનુષ્યની પ્રત્યે ચા ઉતાર. દેવયોગે મારી કન્યાના પુન્ય વડે અકસ્માત તુ અહીં આવી પહોત્યો છે, અને માહારા મોટા ભાગ્યે તુ આજ માહારી નજરે પડયો એવું સાંભળીને લક્ષ્મણે કમાન ઉતારી. ત્યારે મહીધર રાજા પાસે આવીને રામને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. આ માહારી કન્ય તમારા ભાઈ લક્ષ્મણને મેં આપ્યાનો નિશ્ચય કર્યો હતો, તેમાં કાંઈ વિઘન જેવું જણાવાથી મારી પુત્રીને ઘણું દુખ થતું હતું. તે બેઉને અકસ્માત સમાગમ થઈ ગયો તેથી હું માહારૂ મોટુ ભાગ્ય સમજુ
છુ, લક્ષ્મણ જેવા જમાઈને રામ જેવા વેવાઈ કયાથી મળે? પછી મોટી , ધામધુમથી તેઓને પિતાને ઘેર તેડી લાવ્યા, અને તેમનો ઘણો આદર - છે કાર કર્યો. કેટલાએક દિવસ ગયા પછી એક દિવસ રાજા સભામાં બેઠો છે, જે Jરામ લક્ષ્મણ પણ બેઠા છે. એટલામાં નરાવર્ત નામના નગરના અતિવીર્ય ની
*
*
2
*
- scar
*