________________
(૧૧૯) વિહાર કર. તેમજ વિજયરથ પણ ખુશી થઈને પિતાના નવાવર્ત પુરમાં ગયો.
પણે મહીધર રાજાની રજા લઈને રામ ત્યાંથી જવા નીકળ્યો, ત્યારે લક્ષમણે વનમાલા પાસેથી જવાની રજા માગી ત્યારે તે મહાચિતાતુર થઈ થકી કહેવા લાગી કે, હે સ્વામી પ્રાણત્યાગના વખતે તમે જે મારી રક્ષા કરી તે પરિશ્રમ ચર્ય થયો. હે પ્રાણવલભ, તારે જો હું મારી જાત તો આ વિરહનું દુઃખ દીઠ ન હોત. માટે એ, સારાને બદલે નરસુ થયુ. હે પતિ, તારા વિયોગની સધી જોઈને મને કોઈ ખાજો જ લઈ જશે. માટે હમણાં માં રી સાથે લગન કરીને મને પોતાની સાથે રાખ તારે લક્ષમણ બોલ્યો કે, હુ ભાઈનો સેવક છું. જો તુ મારી સાથે ચાલીશ તો તેની સેવામાં વિઘન થશે. માટે આ વખતે તને ક્યાં રહેવાનું હોય, તાંહાં રહે. હું તને એક ઘડી પણ ભુલનાર નથી. ફરી જયારે પાછો હું ફરીશ તારે અહીં આવીને તને મારી સાથે હું લઈ જઈશ, એને માટે જે તુ સોગન આપે તે હુ લેવા તઇયાર છુ હુ જે ફરી પાછો અહીં ન આવું તો જેટલો રાત્રે ભજન કરનારને પાપ લાગે છે, તે મને લાગે એમ કહી તેને રાજી કરીને તથા તે રાત્ર તાંહાં રહીને સવારના તાંહાંથી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે વન વટાવીને એક ક્ષેમાંજલી નામની નગરી પાસે આવ્યા. તાંહાં બહાર ભાગોળમાં રહ્યા. ભુખ લાગવાથી લક્ષમણ જઈને વનમાંથી ફી લઈ આવ્યો. તેને તઈયાર કરીને જાનકીએ રામને આપ્યાં. તથા પછી પોતે પણ ખાધાં. એમ ક રતાં કેટલાએક દિવસ ગયા પછી રામની રજા લઈને લક્ષમણ તે નગરને જો વા સારૂ વસ્તીમાં ગયો. તાંહાં રસ્તામાં ચાલતાં એક થાળી પીટાતી હતી તે તેણે જોઈ પાસે જઈ સાંભળવા લાગે, જે, કોઈ પુરૂષ આ રાજન શક્તિ પ્રહાર સહન કરશે તો તેને રાજા પોતાની કન્યા પરણાવશે ” એવુ સાંભળીને કોઈ પાસે ઉભેલા પુરૂષને તેણે પુછયુ કે, આ થાળી શાની પીટાઈ ? ‘ત્યારે તે કહેવા લાગો કે, શતરૂદમન નામનો અહી રાજા છે. તેની સી કનકા વતીના પેટે જન્મેલી કવ્ય કમળ જેવાં જેનાં નન્ને છે, અને જાણે લક્ષમીને જ રહેવાની જગા હાયની? એવી જન્મી તેનું નામ જીતપદમાં છે. તે ઉપર થઈ છતાં તેને વર કરી આપવાની આગમજ તેનું સામર્થ્ય જોવા સારૂ રાજ નિત્ય આ પ્રમાણે થાળી પીટાવે છે. પરંતુ આજ સુધી કોઈ પણ એવો પુ. રૂષ મળ્યો નથી. જે રાજાનો મુછી પ્રહાર સહન કરે.
એવું સાંભળીને લક્ષમણ તે જ વખતે રાજ સભામાં ગયો. ત્યારે તેને રા
- cover
-
-
-
-
-
*
*