________________
કકર
----
ન
- *
આપણે અહીં જ રહીએ. તે વડ ઉપર એક ઇભકરણ નામનો યક્ષ રહેતે હ છે. તેણે તે બેલિવું સાંભળી લીધુ. તેથી તે ભય પામીને પોતાના સ્વામી ગોકર્ણ નામના યક્ષ પાસે ગયો, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો, સ્વા મન મારા ઝાડની નીચે કોઈ એક તેજસ્વી પુરૂષ આવ્યા છે. તેણે ત્યાંથી મને કહાડી મુકયો, હવે આ મારા પ્રાણનું રક્ષણ તુ કર. આ વર્ષીકાલ સુધી લે તે ઝાડની નીચે રહેશે. એવી રીતે તે યક્ષનું બોલવું સાંભળીને ગોકર્ણ અવધી જ્ઞાન વડે સર્વ જાણી લીધું. પછી તેને કહેવા લાગ્યો કે, એ આપણા ઘેર પરોણ આવ્યા છે. એ કોઈ સાધારણ મનુષ્ય નથી. આઠમા વાસુદેવ, બળદેવ, આપણને પુજ્ય છે. એમ કહીને તેજ રાતના તે યક્ષ ત્યાં આવી, એક નવ યોજન લાંબી, બાર યોજન પહોળી, ધન ધાન્ય કરી પ રિપુર્ણ, મોટા ઘરો તથા કિલાએ કરી શોભિત. નાના પ્રકારની રત્નાદિક વતુએ કરી ભરેલી, મોટી બજારેએ કરી દીધેલી, રામપુરી નામની એક નગરીની રચના કરી. સવારના રામને ઉડવાના વખતે તેને નાના પ્રકારના મગલકારક શબ્દ સાંભળવામાં આવ્યા. તે વખતે એક વીણા ધારણ કરેલા યક્ષને રામે દીઠો. તેથી તે મનમાં વિમિત થયો. એમ જાણીને તે ચક્ષ રામ ની પાસે આવીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન, તમે મારા ઘર પરોણ છે તેથી તમારે આદર સત્કાર કરવો એ મારો ધર્મ છે. હું ગોકર્ણ નામેયક્ષ છુ. તમારા સારૂ આ રામપુરી રાતે મે બનાવી છે તેમાં તમે રહે, હું મારા પરિવાર સહિત નિત્ય તમારી ચાકરી કરીશ. જ્યાં સુધી તમારી મરજી માં આવે ત્યાં સુધી તમે અહી સુખે રહો એ પ્રમાણે તે યક્ષે રામની પ્રાર્થના કર્યા પછી રામચ દ્ર ત્યાં સુખે કરી રહેવા લાગ્યા.
કાઈ એક સમયે કપિલ બ્રાહ્મણ લાકડાં કાપવા સારૂ ખભા ઉપર કુવાડે લઈને તે વનમાં આવ્યો. ત્યાં નવીન નગરી જોઈને તે વિમયને પામ્યો, ૫ છી મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ માયા છે ? કે કોઇ ઇદ્રજાલ છે ? અથવા ગાંધર્વ નગર છે એવા આશ્ચર્ય વડે આમ તેમ જુએ છે, એટલામાં એક સુંદર યક્ષનું જેણે નાના પ્રકારનાં આંગ ઉપર ઘરેણાં પહેરેલાં છે, તથા જેણે મનુષ્યનું રૂપ ધારણ કરેલ છે, એવી દીઠામાં આવી. તેને પુછવા લાછે કે, આ નવીન નગરી કોની છે? ત્યારે તે કહેવા લાગી કે. એ નગરી ગક નામના યક્ષની છે. તે લક્ષ્મણ, સીતા, તથા રામને રહેવા સાર કરે. લી છે. તેથી એનું નામ પણ રામપુરી પાડ્યું છે. એ રામ મોટે દયાનીધી
કામ ક
રી
જન
ના