________________
માં વચનો સાભંળી, તથા તે યુદ્ધથી પરાવૃત થઈને તેમજ પોતાના કુલનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતાના બીજા સુજય નામના પુત્ર સહિત તેજ વખત એક તિલકસુંદરાચાર્ય પાસે દિક્ષા લીધી, પછી તે બહુ પિતા પુત્ર સહિત મરણ પામ્યા પછી મહાશુકદેવ લોકમાં દેવ થયા. સુર્ય જય
ત્યાંથી ચવીને આ તુ દશરથ રાજા થયા, અને તે રત્નમાલી દેવકથી ચ વિને આ જનક રાજા થયો છે, તે ઉપમન્યુ જનકનો મોટો ભાઈ કનક ના મે થયે. નદિવર્ધનના ભવમાં તારો પિતા જે ન દિઘોષ તે હુ ગ્રઈજ્ય દેવ લોકમાંથી આવીને આ સત્યભુતિના ભવે થયો છું. એવાં તે મુનિનાં વાક્ય સાભળીને તે દશરથ રાજા સમકિતને પામ્યો. પછી તે મુનિને નમસ્કાર કરી ને દિક્ષા લેવાની ઈચ્છાથી ત્યાંથી ઉઠીને પોતાના ઘેર આવ્યો. '
ત્યારથી દશરથ રાજાએ પોતાની સ્ત્રીઓ, પુત્રો તથા મંત્રીઓ વગરે સ રવને બોલાવીને દિક્ષા લેવા વિષે ને પુછવા લાગ્યો. તે વખતે ભરત નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હે રાજા, તમારી સાથે હુ પણ દિક્ષા લઈ શ. તમારા શિવાય હુ એક ઘડી પણ રહેનાર નથી. હે સ્વામીન તમારા ચરણોનો વિરહ, ને બીજી આ સંસારની પચાયત એ બેઉ મહા મોટાં દુખ મારાથી કેમ સહન થાય ? એવાં ભરતનાં વાકયો સાંભળીને કૈકેઈ વિ
ચાર કરવા લાગી, કે જે બેઉએ દિક્ષા લીધી તો હુ તેજ દિવસથી પુત્ર ત , ઈ પતિ રહિત થઈ. એમ જાણીને બોલવા લાગી કે, હે સ્વામીનાથ, પુર્વે છે . સ્વય વરોત્સવમાં મે તમારૂ સારણ્ય કર્મ કર્યું તેથી પ્રસન થઈને જે તમે વર
આ છે તેની તમને યાદ છે કે ? હે નાથ, તે વર આ સમયે પુરો કરો [, કહ્યું છે કે મહાત્મા પુરૂષની પ્રતીજ્ઞા પથ્થર ઉપરની રેખની બરાબર છે?
એવુ તેનું બોલવું સાંભળીને દશરથ રાજા કહેવા લાગ્યો કે, મે જે પુર્વે આ ગીકાર કરયુ તે તેનું મને હજી મરણ છે. તેને બદલે એક દિક્ષાના નિ ધ શિવાય જે તારી ઇચ્છામાં આવે તે માગી લે. ત્યારે કંઈ કહેવા લાગીહે સ્વામીન, જે તમે દિક્ષા લ્યો તો આ પૃથ્વીનું રાજ્ય મારા પુત્ર ભરતૈને આપો ત્યારે દશરથ રાજાએ કહ્યું કે, લે આ પૃથ્વી આજથી જ એ ને મે આપી. એમ કહીને લક્ષ્મણ સહિત રામની સાથે રાજા બોલવા લા
ગ્યો કે, પુર્વ એના સારણ્ય કર્મ કરીને રાજી થઈને મેં એને વર દીધો હ. છે તે તે આજ એના ભરત પુત્રને રાજ્ય દેવા વિષે માગી લીધો. ત્યારે રામ
લ્યો, કેઇ માતાએ એ ઘણુ સારૂ કરયું, અને મારો ભાઈ જે ભરત એને
-.
..
-
-
-
-
-
-..