________________
~
*
*
*
*
-
*
*
~
*
*
~
*
-
-
-
( ૧૦૩) આવી. મેટો છે જેને પ્રવાહ. પાણીમાં મોટા મોટા ચક્રવર્તિ થઈ રહ્યા છે, તેને જોઈને તથા તેના કાંઠા ઉપર આવીને રામચંદ્ર પોતાના પ્રધાનાદિકને કહેવા લાગ્યો, હવે આઈથી તમે પાછા જાઓ. આગળ રસ્તો ઘણું કઠણ આ વે છે. અમારી કુલ વારતા અમારાં મા બાપને જઈ કહેજો. અમારી માતાઓ તથા ભારતની સારી પેઠે સેવા ચાકરી કરો. એવાં રામનાં વાક સાંભળીને તે પ્રધાનાદિકોના મનમાં કરૂણાનો ભાવ ઉત્પન્ન થયાથી આંખોમાં આ સુ આવ્યાં તેથી વસ ભીજાઈ ગયાં. ના ગદગદ કંઠ થએથી મુખમાંથી શબ્દ નિકળવાની શકતી રહી નહી તથાપિ આ રામના ચરણકમલની પાસે અમારી યોગ્યતા કયાંથી? રામનો વિયોગ થયો માટે અમને ધિકાર છે. એમ જેમ તેમ બેલીને તથા મહા સતાપે કરી પાછા ફર્યા.
ત્યાર પછી સીતા તથા લક્ષ્મણ સહિત રામ તે નદી ઉતરીને પેલી ત રફ ગયે. તે વનમાં જતાં જ્યાં સુધી દેખાવા લાગ્યા, ત્યાં સુધી તે બધાનાદિ કો તેમને જોતા ઉભા રહ્યા. જ્યારે અદષ્ટ થયા. ત્યારે તે અયોધ્યા નગરી તર ફ ચાલવા લાગ્યા. ત્યાં આવીને સર્વ વૃતાંત રાજાને કહ્યા. ત્યારે દશરથ રાજા ભરતને કહેવા લાગ્યો કે, રામ પાછો આવ્યો નહી. હવે તુ રાજને અગીકાર કર. તેમ તે ન કસ્યાથી મારી દિક્ષામાં વિઘન થશે, માટે એમ કરવું તને યોગ્ય નથી. ત્યારે ભરત કહેવા લાગ્યો કે, હે પિતા, મને રાજની ખપતી ન થી. હું પિતે મારા ભાઈ રામની પાસે જઈ તેને રાજી કરીને પાછો બેલા વી લાવીશ. એમ કહીને ત્યાંથી ભરત નીકળે ત્યારે તેની માતા કૈકેઈ રાજા કહેવા લાગી કે, હે રાજા, તમે ભરતને રાજ્ય આપ્યું, તેથી તમારી પ્રતિજ્ઞા સાચી થઈ. હવે આ તમારો વિનઈ પુત્ર રાજને ગ્રહણ કરતો નથી. તેમજ તમારી બીજી સર્વ સીઓને ઘણું દુઃખ થાય છે. કેમકે મે એ કામ કરતાં કાંઈ પણ વિચાર કરો નહીં. તેથી તમે પુત્ર સહિત છતાં રાજ્ય અરાજ્ય રૂપ થયું કૈાશલ્યા, સુમિત્રા, તથા સુપ્રભા, એમનું રડવુ કઇથી પણ સહન થતું નથી. તે રોદન સાંભળીને મારૂ રૂદય પણ ફાટી જાય છે. ત્યારે હવે આ ભરતની સાથે હું જઈને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછો લાવવાથી સર્વને સુખ થસે. માટે મને આજ્ઞા આપે. એવાં કેઇનાં વચનો સાંભળીને રાજા ઘણે રાજી થ થિ, અને તેમને જવાને રજા આપી. ભરત તથા કૈકેઈ ગામથી નીકળ્યા પછી
છ દિવશે ત્યાં જઈ પહોતાં. તે વખતે રામ, લક્ષ્મણ તથા જાનકી, એ ત્રણે જ. l, હું એક ઝાડના થડ પાસે બેઠાં હતાં. તેમને જોઈને કેકેઇ રથમાંથી નીચે ઉતા
*
* * *
*
*
*
~
=
=
=
=
=
===
=
=
E
H
~
~
-