________________
( ૮ )
:
:
:
: -
-
------
-
-
*
રાજ્યદાન કરવા વિષે “પિતાએ મને પુછ્યું. એથી માત્ર મારૂ મન ખિન્ન થાય છે. રાજાએ સ તુષ્ટ થઈને કોઈ એક ચાકરને રાજ્ય આપ્યું હોય તે પણ તે ના નિવેધમાં અથવા અનુમતિમાં હું સમર્થ થનાર નથી કેમકે અમે તો પિ તાની આજ્ઞા પાલન કરવા યોગ્ય છે. ને એજ મારો ધર્મ તે, ભરત જે છે તે હું જ છું, અને તમને અમે બેઉ સરખા છીએ. માટે મોટા આન કે રી ભરતને રાજ્ય ઉપર બેસાડે. એવુ રામનું બોલવું સાંભળીને દશરથ રા જા વિસ્મિત થઈને પ્રધાનને કહે છે, એટલામાં ભારત બોલ્યો. હે સ્વામિત તમારી સાથે દિક્ષા લેવાને સે પ્રથમ પ્રાર્થના કરી છે. તે કોઇના કહેવા અન્યથી થનાર નથી, એવું ભારતનું બોલવું સાંભળીને રાજા કહે છે કે, હે વ તસ, મારી પ્રતિજ્ઞા તુ ખોટી કર નહી, તારી માતાને મે વર આપીને મા રી પાસે આજ દિવસ સુધી રાખ્યો હતો. તેને બદલો આજ કૈકેઈએ તને રાજ્ય દેવાનો માગ્યું. તે તારી માતાની આજ્ઞા ફેરવવા યોગ્ય નથી, તારે પાસે બેઠેલો રામ પણ ભરતને કહેવા લાગ્યો કે, તેને જે પણ ગર્વ નથી તો પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા સારૂ તુ આ રાજ્ય કર. એવુ રામનું બેસવું સાંભળીને જેની આંખોમાં પાણી આવ્યું છે, એવું તે ભરત રામના પગમાં માંથું રાખીને તથા હાથ જોડીને ગદગદ સ્વરે બોલવા લાગ્યો. આ રાજ્યદે વાને પિતાથી તમે યોગ્ય છે, પણ મને એ રાજ કરવા યોગ્ય નથી. તમે પિતાના પુત્ર છે. ને હું પિતાને પુત્ર નથી કે શું તમારો જ નાનો ભાઈ હુ છુ, આ નિઘકર્મ જો કર્યું તો મારા જેવો બીજો કોઈ મુરખ નથી. એવુ તેનુ બેલવું સાંભળીને રામ કહે છે તે રાજા, હુ આઇ છતાં આ ભરત રાજ્ય કરનાર નથી. તેથી હુ વનવાશ જાઊ છુ એ પ્રમાણે રાજાની રજા લઈને તથા ભક્તિ વડે પિતાને નમસ્કાર કરીને તે સમયે ભરત રૂદન કરતો છતાં તેને મુકીને પોતાના ધનુષ્ય dણ હાથમાં લઈને રામ વનવાશ જ વા સારૂ બહાર નીકળ્યો. [, રામ વનવાસ જાય છે, એમ જાઈને દશરથ રાજા વારવાર અરછાઈને પડવા લાગ્યો. પછી રામ શિલ્યાને નમસ્કાર કરીને તેને કહે છે કે, હે મા તે, હું તારો જેવો પુત્ર છુ તેજ તને ભારત છે. પિતાની પ્રતિજ્ઞા સાચી ક રવા સારૂ પિતાએ તેને રાજ્ય દીધુ. તે હું આંધ છતા તે રાજ લેતો નથી તે કારણ માટે મને અવશ્ય વનમાં જવું છે, જેવી મારી ઉપર તારી પ્રસન્ન કણી છે,એવીજ ભારત ઉપર રાખજે. મારા વિયોગથી તું કદી પણ દુખી
-
-----
--
-
--
-
છે
-
-
*