________________
*
*
*
*
*
*
*
* *
* * *
- વયવોમાં સુખ સાતા છે? તે કહે. ત્યારે તે દુત કહેવા લાગ્યું કે હે દશરથ 'રાજા, મારા સ્વામી જનક રાજાના ઘણા સગાવાલાં છે તે બધામાં આપને 'તે સદંત, હૃદય, અથવા પોતાના આત્માની પઠે જાણે છે. સુખ અથવા દુ ‘ખની વખતે તમારા વિના બીજા કોઈને યાદ કરતો નથી. તમે કેવળ તેના *કુળદેવતારૂપ છો. મારા આવવાનું કારણ એ છે કે, વિતાવ્ય પર્વતની દક્ષિણ | દિશામાં તથા કૈલાશ પર્વતની ઉત્તર તરફ ઘણા અનાજન પદ છે. બર્બરકુલા જેવો એક અર્ધ બર્બર નામનો દેશ છે. તેમાં માહા ભય કર પુરૂષ રહે છે. તેમાં તે દેશના ગરણારૂપ એક મયુરમાલ નામના નગરનો એક આતરગ નામનો માહ મલેચ્છ રાજા છે. શુક દેશ, અકન દેશ, કાંબોજ દેશ, વગેરે બીજા પણ કેટલાક દેશોમાં તેના હજારો પુત્રો રાજા થઈને ત્યાના ઉપભોગ ને ભોગવે છે. એક એક અક્ષોહિણી સેના પતિ એવા તેના તે હજારો પુત્ર સહિત તે આતર ગ રાજા જનકના દેશમાં આવીને તેની પૃથ્વીને નાશ કરવા લાગ્યો છે. નગરમાં આવીને તે દુષ્ટ બુદ્ધિએ ચિત્યને ભગ કરયો. આપણુ ધર્મનો નાશ કરવામાં તે સ્વધર્મ માને છે. માટે હે ધમષ્ઠ રાજા, આપણું સ્વધર્મની તથા જનક રાજાની જેમ બને તેમ આપ રક્ષા કરો. એ બેઉના હાલ પ્રાણભુત આપે છે. એવાં તે દુતનાં વાકયો સાંભળતાં જ દશરથ રાજાએ પ્રાણ ભેરી વગાડી. કહ્યું છે કે “સજજન પુરૂષ સજજનની રક્ષા ક રવા સારૂ કદી પણ વિલંબ કરતા નથી.”
એવા પ્રસગે દશરથ રાજા પાસે રામ આવીને કહેવા લાગ્યો કે, હે તાત લેઓને મારવા સારૂ તમે પોતે જશો તો પોતાની સાબે હાથ કરીને) ભાઈ ઓ સહિત ઉભેલ જે આ રામ તે સા કામને ? જે કહેશે કે પુત્રને નેહ કરી ને શતરૂઓની સામે મોકલવાની મારી હિમ્મત ચાલતી નથી તે ભરત રાજાથી ઈક્વાકુવંશમાં જન્મસિદ્ધ પરાક્રમ છે. ત્યારે હવે આપ આઇજ રહીં ને પ્લે છાનો નાશ કરવાને મને આજ્ઞા આપો. હે સ્વામિન, પિતાના પુત્રના જયની વાત તમે થોડા જ દિવસમાં સાંભળશે. એવી રીતે મોટા આગ્રહથી રાજાની રજા લઈને પોતાના ન્હાના ભાઈ સહિત પોતાના સૈન્યને સાથે લઈને મિથીલા નગરી પ્રત્યે ગયે. ત્યાં માહા વનમાં જેમ હરણ, વાઘ, શાલ, અથવા સિહ વગેરે માહા ભયકર પ્રાણીઓ દેખાય તેમ તે પ્લે છોના સુભટોને રામે દીઠા. તેમજ ત્યોએ રામને જોતાં જ લડાઈ કરવા વિશે જેની ભુજા કાપી રહી છે. તથા મહા પરાક્રમી તે સ્લો રામને દુઃખ દેવા લા