________________
( ૪ )'
સી પુષ્પવતી. ભામંડલ અને સીતા ચાની પુર્વ જન્મની કથા કહીને પછી તે આ જન્મમાં સીતા અને ભામડલ એ બેઉ એકજ કાલે યુગ્મ (જોડલા) થચાં તેમજ ભામાના હરણની કથા યથાર્થ કહી સભળાવી. એ સર્વ વ્રતાંત મુનિના મુખ થકી ભામડલે સાંભળ્યાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ. તેથી સુરછા ખાઈને પૃથ્વી ઉપર પડયા. કેટલાએક વખત પછી સાવધ થઈને સત્ય ભુતિએ કહેલા પુર્વ જન્મના વૃતાંત પોતે કહેવા લાગ્યા. તે સાંભળીને ચંદ્રગત્યાદિ રાજા પરમ સર્વંગને પામ્યા. પછી માહાબુધ્ધિમાન ભામલે સીતા મા રી બેન છે એમ જાણીને તેને નમસ્કાર કરવા લાગ્યો. જન્મતી વૅતજ જેનુ હરણ થયું તે આ મારો ભાઇ છે એમ કહી આનદ પામીને સીતાએ તેને આશીરવાદ આપ્યા. પછી જેના આંગ ઉપર આનદે કરી રામાંચ ઉંઠેલાં છે અને તત્કાલ જેને સહૃદ ભાવ ઉપના છે. એવા તે ભામડલ,તેણે ભુમિ ઉપર માથુ ટેકીને રામને નમસ્કાર કરો. તે વખત ચંદ્રગતિ રાજાએ જનક રાજાની તરફ્ દુત માકલીને વિદેહા સહિત તેને ખાલાવ્યા. ત્યાં આવ્યા પછી ત્યાને ભામડલના સર્વ વૃતાંત સભળાવીને કહ્યું' કે, આ તારા પુત્ર છે. એવુ તેનુ ખેાલવુ સાંભળીને મેઘની ગર્જનાએ કરી જેમ મારને આાન દ થાય તે પ્રમાણે જનક રાજા અને તેની વિદેહાને ઘણા આનદ થયા, પછી વિદ હાના સ્તનામાંથી દુધ નીકળવા લાગ્યુ. તેથી આ મારાં માતા પિતા છે એમ ભામડલે નણીને ત્યાને તમસ્કાર કરયા. પછી ત્યાએ પોતાના પુત્રના માથા તુ ચુખત કરચું, એ બધુ જોઈને સસારથી વિરક્ત થયેા થકા ચદ્રગતિ રાજાભામડલને રાજ્ય ઉપર બેસાડીને તેણે વસુભુતિ મુનિની પાસે દિક્ષા લીધી. ત્યાર પછી ભામંડલ રાજા સત્યમ્રુતિ મુનિને, પોતાના પિતા ચંદ્રગતિ મુનિ ને, જતકને, વિદેહાનૈ, દશરથને, સીતાને, તથા રામચંદ્રને નમસ્કાર કરીને પેાતાના નગર પ્રત્યે ગયા, દશરથ રાજા સત્યભુતિ મુનિને નમસ્કાર કરીને પે તાના પુર્વ જન્મના વૃતાંત તેને પુછવા લાગ્યા. ત્યારે મુનિ કહે છે કે, હે દશરથ, એક સેનાપુર નામના નગરમાં એક મહિા ભાવન નામના વાણી
આ રહેતા હતા. તેની સ્ત્રી દીપિકાના ઉદરથી ઉપાસ્તિ નામની કન્યાપણે તુ પુરવ જન્મમાં થયા, તે પુત્રી સાધુની નિદા કરનારી થઇ. તે પાપના ચે ગથી મરીને તેના જીવ ખીંછ પસ્વાદિક યાન્યાને પામ્યા. એમ કતાં કોઇ એક સમયે ચંદ્રપુર નામના નગરમાં ધન્ય નામના એક વ્યાપારીની શ્રી સુ દર્દીના પેઠે વર્ણ નામના પુત્ર થયો, તે ભવમાં તું ઉદાર સ્વભાવને પામીને