________________
( ૯૧ ) ગ્યા. એ બાણાની એવી ઘણી કરી છે, તેથી ઉડેલી ધુળ વડે જાણે આ કારજ આંધળું થતું હોયની ! તે પ્રમાણે પિતાને શસાદિકોએ કરી ખે છએ રામના સિન્યને ઢાંકી લીધુ. તે વખતે પ્લે છે પોતાનુ જય થયુ એમ માનવા લાગ્યા. તેમજ જનક રાજા પોતાના સિન્યને પરાભવ થયો એ મ જવા લાગ્યો તથા મારા બધા સૈન્યનુ મરણ આવ્યું એમ માનવા લા શે. તે વખતે રામે પોતાના ધનુષ્ય બાણ સજીને તેની કમાન ચડાવીને એવો રણકાર કરો કે તેથી બધાની આંખોમાં પાપણ હાલતાં રહી ગયાં. પછી પૃથ્વી ઉપર આવેલા દેવતાની પડે તે રામ જેમ મગને પારધી મારે તેમ તે પ્રમાણે પોતાના અસ્ત્રાદિકે કરી કેડ સ્લે છોને મારવા મડી ગયો, તે વખતે પ્લે છોના યોદ્ધાઓ મનમાં વિચાર કરવા લાગ્યા છે. આ જનક રાજા તો કેવળ ગરીબ છે. અને એનુ સે મછર જેવું છે. તેની સહાયતા કરવા સારૂ આવેલાં જે સેન્ય તે પણ નાશ પામીને દશે દિશા તરફ ના શી ગયાં. તેમ છતાં આ આકાશને પણ આછાદન કરવાળા ગરૂડ પક્ષીઓ ના જેવા કયાંથી આવે છે? એવી રીતે તે આતર ગાદિક બ્લેક પરસ્પર ભાષણ કરીને, તથા કોપાયમાન થઈને, એકદમ રામ ઉપર શસ તથા અસ ની દ્રષ્ટી કરવા લાગ્યા. તેને તે જોઈને સિહ જેમ હાથીને મારે તેમ દઢ માર કરનાર, દુરથી અને પાડનાર, તથા સિઝવેધ કરનારો જે રામ, તેણે લીલા માત્ર કરી એક ક્ષણમાં ત્યોનો નાશ કરી મુકો. બાકી રહેલા કાગડાઓની પઠે દસે દિશા તરફ નાશી ગયા. તે વખતે જનક રાજા પ્રજા સહિત આન દવાન થયું. પછી તે રાજા ખુશીમાં આવીને તેણે પોતાની કન્યા જે સીતા તે રામને આપી રામ આવ્યાથી પોતાની પુત્રીને વર તથા પોતાને જય, એ બેઉ કાર્ય એક વખતે જ થયાં.
કોઈએક સમયેનારદ લોકોના મુખ થકી જાનકી(સીતા)ના સ્વરૂપની તારીફ સાંભળીને જૈતુક વડે તે સ્વરૂપ જેવા સારૂ મિથિલા નગરીમાં આવીને તે કન્યાના ઘરમાં ગયે, પીળા છે જેના કેશ, નેત્રા પણ પીળાં. પીળી છત્રીને જેણે ધારણ કરી છે, કેપીન પેરેલી છે, જેનું શરીર પાતળું, ને માથા ઉ. પર ચોટલી લફી રહી છે. એવા મહા ભયકર નારદને જોઈને સીતા કપાય માન થઈને, હા માતઃ હા માતઃ એ પ્રમાણે મોટા અવાજે બુમ પાડવા લા. ગી ને બીજ ઘરમાં નાશી ગઈ. ત્યારે ત્યાંની દ્વારપાલ દાસીઓએ આવી ને નારદનું ગળું પકડયું. કેઈએ એટલી પકડી, કેઈએ ભુજા પકડી, એ