________________
થ - Mna
-
-
( ૪ ) કર્યો. અને સર્વ રાજાઓને જીતી લીધા. ત્યાર પછી જ ગમે પૂથ્વીની પઠે દ. | શરથ રાજાએ કૈકઈની સાથે વિવાહ કર્યો. તે વખતે ઘણા આનંદમાં આવી જે તે રાજા પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે હું કોઈ તારી ચાલાકી તથા તારૂ સાસર્થ જોઈને હું ઘણે રાજી થયો છું. હવે તેને બદલે તું મારી પાસેથી માગી લે, હું તારી ઉપર પ્રસન્ન થયે છુ, તું મારી પાસે વર માગ. ત્યારે કેઈ કહેવા લાગી કે, હે પ્રાણનાથ જે વખતે મને ગરજ લાગશે તે વખતે હું માગી લઈશ. હાલ એ વર હું તમારી પાસે અનામત રાખુ છુ. એવું તેનું બોલવું સાંભળીને રાજાએ તે માન્ય કર્યું. ત્યાર પછી તે લક્ષ્મી જેવી કેકને સાથે લઈને તથા પિતાના સેન્સ સહિત દશરથ રાજા પાછો આ વીને પોતાના રાજગ્રહમાં ગયો. અને જનક રાજા પોતાની મિથીલા નગરીમાં ગયો, કહ્યું છે કે, “સમય જાણનારી બુદ્ધિમાન પુરૂષો કાર્ય શિવાએ ભળતાજ ઠેકાણે રહીને વળ ગમાવતા નથી !
પછી દશરથ રાજા મગ્ધ દેશના રાજાને જીતીને તેજ નગરમાં રાજ કરવા લાગ્યો. પ્રથમના ભયથી અયોધ્યા નગરીમાં ગયે નહીં. અને પિતાની કોશલ્યા પ્રમુખ સીઓને પણ ત્યાંજ બોલાવી લીધી. કહ્યું છે કે, “મા કમી પુરૂષ જ્યાં જાય ત્યાં તેને પિતાનું રાજ્ય જ છે, તે નગરમાં પિતાની સ્ત્રીઓ સહિત દશરથ રાજા ઘણા દિવશ રહ્યા. કેમકે પિતે મેળવેલી પી રાજાને ઘણી પ્રિય હોય છે. કોઈ એક સમયે પાછલી રાતના વખતે શિયાને એક સ્વપન આવ્યું. તેમાં હાથી, સિ હ, ચદ્ર, તથા સર્ચ, એ ચાર પદાર્થ તેણે દીઠાં. તે બળદેવના જન્મના સુચક થયા, તેવા પ્રસંગે ખાદેવ લોકથી કોઈ એક માધક દેવ ચવીને જેમ પુષ્કરણમાં હસ ઉત્પન્ન થાય, તે પ્રમાણે કાશલ્યાના ઉદરમાં તેણે આવી અવતાર લી. માસ પુરા થએ થી માણસમાં કમી જેવો, રંગમાં પુડરીક નામના કમળને પણ લાયમાન કરે એવા, સ પુર્ણ લક્ષણ સહિત, મહાન દિવ્ય પુત્રને જન્મ થશે. ચદ્રના દર્શનથી જેમ સમુદ્રને આનદ થાય તેમ કમળ જેવા નેત્ર વાળી પહેલા પુત્ર ને જોતાં જ દશરથ રાજાને મહા આનદ થયું. તે વખતે અર્થી ને ચી તામણીની પઠે રાજાએ અગણિત દાન દીધુ. મોટા પુરૂષને ઘેર પુત્રનો જન્મ ન્મ થએથી દાન દેવાવાનો ચાલક છે. સર્વ પ્રજાને ખબર પડતાં જ તે પ્રજા અતિ રાજી થઈ ને મોટો ઉત્સાહ કયી, દુર્વા, કુલ, મેવા ફલાદિકે કરી યુક્ત પુર્ણ પાત્ર પ્રજાએ રાજાને ઘેર મોકલાવ્યાં. આખા નગરમાં ઉત્તમ પ્રકારનાં