________________
( ૮ ) અતિ પ્રબલ ભાવે પુન્ય અથવા પાપ કર્યું હોય તેનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. એવી રીતે વિલાપ કરતી થકી કહુમતી પડેથી રડવા લાગી. તેને મલ્હાદ રાજાએ સમઝાવીને તથા પોતાની સાથે સૈન્ય લઈને પિતાના પુ ત્રની તથા તેની સીની શોધ કરવા સારૂ નીકળ્યો. તેમજ બીજા દુતેને દે શે દેશ રવાને કર્યા. મલ્હાદ રાજા કેટલાક વિદ્યાધરે સહિત, પુત્ર તથા તે ની સીની શોધ કરવા સારૂ કેટલાએક દેશ ફરતાં ફરતાં એક ભુતવન નામના વનમાં જઇ પહોત્યો. ત્યાં જઈ જુવે છે તે પિતાના પુત્ર પવનજયે ચિતા રચીને આગ સળગાવી છે તે પોતે તેની પાસે ઉભે રહીને બોલે છે. તે વન દેવતાઓ હે વિદ્યાધરેક મલ્હાદ મારા પિતા, તથા કેતુમતિ મારી માતા, તે મને હું પુત્ર છું. મારી અજના નામની પતિવ્રતા સ્ત્રી નિર્દોષી છતાં તેને મે કુબુદ્ધિએ વિવાહના દિવસથી ઘણું દુ:ખ દીધુ. કેટલાક કાળ પછી કર્મના જોગે તેને મુકીને રાવણના કામ સારૂ પ્રયાણ કર્યું. ગામથી કેટલાએક દુર ગયો દૈવના યોગે મેં મારો દોષ જાણ્યા પછી પશ્ચાતાપ કરીને ત્યાંથી એક રાત્રના પાછો આવીને તેની સાથે હુ રમમાણ થયો. ત્યાં રાત્રે રહીને સવારમાં નિકળતી વખતે હું મારી વીંટીની નિશાની દઈને મારાં મા બાપને ન કળતાં ફરી સૈન્યમાં જઈ પહોત્યો. તે દિવસથી તે મારી સી ગર્ભવતી થઇ. તે ની ઉપર વિના કારણે મારી માતાએ દેશને આરેપ કરીને તેને ઘરમાંથી કાહાડી મુકી. હું આવ્યા પછી તેની મે ઘણી શોધ કરી પણ તે મળી નહીં, કોણ જાણે કયાં છે ? તેની ખબર નથી. એવી રીતે બિચારી તે સ્ત્રી કેવળ નિર્દોષ છતાં તેને આવા દુ:ખની પ્રાપ્તિ થઈ છે, તે સહન થતુ નથી. તેને દુઃખ થવાનું કારણ માત્ર મારૂ અજ્ઞાન છે. મારા જેવો પતિ જીવતો છતાં તેની સ્ત્રીને દુઃખ થાય, તેથી મને ધિક્કાર છે. એવા પશ્ચાતાપ કરી સર્વ પૃથ્વિ ઉપર તેની મે શોધ કરી પણ ક્યાંય પણ મળ્યો નહીં જેમ રત્નોની ખાણમાં રત્ન સોળું મળે નહીં, તેમ મને મારી સી મળી નહી. હવે જો હું જતો રહુ તે એ સદગુણી સ્ત્રિનો વિરહ મને જન્માંત સુધી દુખ દશે. માટે એ જીવ્યાથી મરવું ભલુ છે. એમ જાણીને આ મારાં ગીરને આ અગ્નિમાં બાળી નાંખુ છુ હવે પછી મારી સી જે તમને દિઠામાં આછે તેને કહેજો કે, તારા વિયોગથી પવનજય અગ્નિમાં બળી મુ. એમ ક. હીને રડતો થકો તે ચિતામાં પડવા માફ કુદકો મારીને ઊંચે ઉડો. એટલામાં રાજાએ એનું બોલવું બધું સાંભળી લીધું, તેથી મોટી ઝડપથી તેની પાસે