________________
ઉs
-
-
(%) રડું છું. એવું સાંભળતાં જ સુકોશલ રાજા તેજ વખતે પોતાના બાપ પા ! સે ગયો. ત્યાં જઈ. નમુસ્કાર કરી હાથ જોડીને તેની પાસેથી દીક્ષા માગવા લાગ્યો એવા પ્રસંગે ચિતમાલા નામની તેની સી ગભણી છતાં પિતાના મુધાને-સહિત પતિ પાસે આવીને તેને કહેવા લાગી કે હે સ્વામીને આ -રાજ્ય સુકવાને તુ યોગ્ય નથી એવું સીનુ બેલવું સાંભળીને તથા તેને સ | ર્તિ અભિપ્રાય જાણીને તેને રાજા કહેવા લાગ્યો. તે સ્ત્રી, આગળ આવનારા rણ કાળને માટે વર્તમાન કાળમાં ઉપચાર કરવુ જોઈએ, તેની પઠે આજ દિવસ
શી, તારા ગર્ભસ્થ પુત્રને મેં રાજ્ય ઉપર બેસાડશે. એમ કહીને સર્વ લોકોની
સાથે સારી રીતે બોલીને પિતાની પાસે દીક્ષા લીધી. પછી ઉતમ પ્રકારો આ તપ કરીને કષાય રહિત થયો થકો પૃથ્વીને પાવન કરવા સારૂ તે મુનિઓ
[ પિતા તથા પુત્ર] બેઉ સાથે વિહાર કરવા લાગ્યા. | - આંઈ સહદેવી પોતાના પુત્રના વિયોગથી દુખપાસીને રદ્ર ધ્યાન વડે ભરીને એક પર્વતની ગુફામાં વાઘણ થઈ કોઈ એક સમયે ફરતાં ફરતાં તે પિતા પુત્ર-બેઉ સાધુઓ મોતાના શરીરમાં રોગરહિત થયા થકા સ્વાધ્યાય ધ્યાન
માં તત્પર થએલા કોઈએક પર્વતની ગુફામાં એકાગ્ર ચિતે રહ્યા. કાતક મા [ સમાં, પારણુ કરવા સારૂ વિહાર કરવાને રસ્તામાં જતાં એક રાજી થએલી યમદુતીની પઠ વાઘાણીએ તેમને દીઠા પછી દુરથી જેમ મિત્રને જોઈ મિત્ર
ડે તેમ હોડુ ફાડીને તેમને ખાવા સારૂ તે દાડી. તેને પોતાની પાસે આવતી-જેઇ. ક્ષમાશ્રમણોત્તમ તે બેઉ જણ ધર્મ ધ્યાન-ધારણ કરીને કાસ, ઉભા રહ્યા. એટલામાં વીજળીની પેઠે તે વાઘણ આવીને સુકોશલ ઉ પર પડી પોતાના પગે કરીને તેને જમીન ઉપર પાડયું. પછી તીક્ષણ નખે કરીને તેનું ચામડુ, ચટ ચટ ફાડવા લાગી. જેમ મોરવાડ દેશનો પથી તર રિ-થકે પાણી પીને ઘણો રાજી થાય, તેમ તે અતિ પ્રીતી વડે મુનિન લોઈ પીને રાજી થવા લાગી. વ્રતોથી તેનું માંસ તડ તડ તોડીને જેમ કોઈ ભીખારીણી ફલાદિકને તેડીને ખાય તેમ ખાવા લાગી. જેમ હાથી પોતાના દાંતે, કરી શેરડી, કડકાવીને ખાય, તેમ તેના હાડેને ચાવી ચાવીને ખાવા લાગી. જે પણ તે હિંસક. માણિએ નિધી મુનિના એવા હાલ
કરયા પણ તે મુનિ દિલગીર ન ઘઈને આ મારાં કર્મ ખપાવવાને માઈ ધનરૂપ થઈ. એ તેને ઉપકાર મા. અને તે વિશે કંઇ પણ ખરાબ { ભાવ આપો નહી જેમતો તેમને ધ્યાન કરતા હતા તેના રોમાંચ ઉભા થયા,
-